Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-I૮૮૬
૧૪૫ વિવિધ પ્રકારની અના કરીને તેને સજાવો. તેમાં હસ, મૃગ, મસૂર, કૌંચ, સારસ, ચકલાક, ચકલી, કોકીલના સમૂહથી યુક્ત, ઈહામૃગ યાવત્ રચના કરાવીને મહાઈ, મહાઈ, વિપુલ પુષ્પ મંડપ બનાવો. તેના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટું શ્રીદામ કાંડ ચાવત્ ગંધસમૂહ છોડનારને ઉલ્લોચ ઉપર લટકાવો. પછી પsiાવતી દેવીની રાહ જોતા ત્યાં રહો.
ત્યારે તે કૌટુંબિકો ચાવત રહે છે. પછી તે પાવતીદેવી કાલેકૌટુંબિકોને કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી સાત નગરને અંદર-બહારથી પાણી વડે સીંચી, સંમાર્જન અને લેપન કરી પાવતુ આજ્ઞા પાછી સોંો. પછી તે પકાવતીએ બીજી વખત કૌટુંબિક જલ્દીથી લધુકરણથી યુક્ત યાવત્ જોડીને ઉપસ્થિત કરો. તેઓએ પણ તે ઉપસ્થાપિત કર્યો.
ત્યારપછી તે પદ્માવતી અંતઃપુરમાં સ્નાન કરી યાવતું ધાર્મિક યાનમાં બેસી. ત્યારે તે પદ્માવતી નિજક-પરિવારથી પરિવૃત્ત થઈ સાકેત નગરની વચ્ચોવચ્ચેથી નીકળીને પુષ્કરિણી પાસે આવી. તેમાં પ્રવેશ કર્યો. જલમજન કરી યાવતું પરમ શુચિરૂપ થઈ, ભીની સાડી પહેરી, ત્યાં વિવિધ જાતિના કમળ ચાવતું લઈને નાગૃહે જવા નીકળી.
ત્યારપછી પsiાવતીની દાસટીઓ ઘણાં પુuપટલક અને ધૂપના કડછા હાથમાં લઈને પાછળ અનુરારી, ત્યારે પડાવતી સર્વ ઋદ્ધિથી નાગગૃહે આવી. તેમાં પ્રવેશી, પછી મોરપીંછી યાવત ધૂપ કર્યો. પછી ત્યાં પ્રતિબદ્રિની રાહ જોતી રહી. ત્યારે પ્રતિબુદ્ધિ, સ્નાન કરી, ઉત્તમ હાથીના કંધે બેસી, કોટપુષ્પ વાવ ઉત્તમ શ્વેત ચામરથી વિંઝાતો, ઘોડા-હાથી-રથોદ્ધા-મોટા ભડ ચટર પહકરથી પરીવરીને સાકેતનગરથી નીકળ્યા, નીકળીને નાગગૃહે આવ્યો, હાથીના અંધણી ઉતયોં, નાગપતિમા જોઈને પ્રણામ કર્યા, પુષ્પમંડપમાં પ્રવેશ્યો, ત્યાં એક મોટા શ્રીદામમંડ જોયું.
ત્યારે પ્રતિબુદ્ધિ, તે શ્રીદામકાંડને લાંબા કાળ નિરખ્ય, પછી તે શ્રીદામકાંડના વિષયમાં આશ્ચર્ય થયું. તેણે સુબુદ્ધિ અમાત્યને કહ્યું – હે દેવાનુપિયા તમે, મારા દૂત રૂપે ઘણાં ગામ, આર રાવતુ સંનિવેશમાં ફરો છો. ઘણાં રાજ, ઈશ્વર યાવતુ ઘરમાં જાઓ છો, ત્યાં તમે ક્યાંય આવું શીદામકાંડ પૂર્વે જેયું છે, જેનું આ પsiાવતીનું દામકાંડ છે ?
ત્યારે સુબુદ્ધિએ પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું - હે વામી ! હું કોઈ વખતે તમારા કુતરૂપે મિથિલા રાજધાની ગયેલ, ત્યાં મેં કુંભરાજાની પુત્રી અને પsiાવતી રાણીની આત્મા મલ્લીના સંવાતિલેખનમાં દિવ્ય શ્રીદામકાંડ પૂર્વે જોયેલ. તે શ્રીદામકાંડ સામે આ પાવતીનું શ્રીદામકાંડ લાખમાં આંશે પણ નથી. ત્યારે પ્રતિબુદ્ધિએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું -
- હે દેવાનુપિયા તે વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા કેવી છે ? જેના સંવત્સર પતિલેહણમાં બનાવેલ શ્રીદામકાંડ સામે પડાવતીદેવીનું શ્રીદામકાંડ લાખમા ભાગે પણ નથી ? ત્યારે સુબુદ્ધિએ પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું - શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા [14/10].
૧૪૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સુપ્રતિષ્ઠિત-કૂમwત-સુંદર ચરણવાળી હતી ઈત્યાદિ વર્ણન ત્યારે પ્રતિબુદ્ધિએ સુબુદ્ધિ અમાત્ય પાસે આ સાંભળી, સમજી, શ્રીદામકાંડ જાનિત હાસ્યથી દૂતને બોલાવીને કહ્યું
હે દેવાનુપિય! તું જ, મિથિલા રાજધાની જઈને કુંભક રાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજ, વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લિને મારી પત્ની રૂપે માંગો, ભલે, તે માટે આખું રાજ્ય શુલ્ક રૂપે દેવું પડે. ત્યારે તે દૂતે પ્રતિબદ્ધ રાજાએ એમ કહેતા હર્ષિત થઈ તે સ્વીકારીને, પોતાના ઘેર, ચાતુઘટ આશ્ચરથ પાસે આવી, ચતુટ આશ્વરથ તૈયાર કરાવ્યો, તેમાં આરૂઢ થઈ યાવતું અaહાથી-મોટા ભટ ચટ સાથે સાકેતથી નીકળ્યો. પછી મિથિલા રાજધાની જવા નીકળ્યો.
• વિવેચન-૮૬ :
નાગગૃહ-સર્પ પ્રતિમાયુક્ત ચૈત્ય, દિવ્વ-પ્રધાન, સચ્ચ-તેના આદેશનું અવિતત્વ, સચ્ચોવા-સેવાની સફળતા, સંલિહિયપાડિહેર-વ્યંતરદેવ દ્વારા સબ્રિહિત પ્રતિહાર કર્મ - અતિ દેવતાધિષ્ઠિત. નાગજણએ-નાગપૂજા, નાગોત્સવ * * * દોસ્ટ-દૂતકર્મ વડે - x • સંવચ્છર પડિલેહણ-વાર્ષિક જન્મ દિન મહોત્સવ, વર્ષગાંઠ - x - કૂર્મોન્નત ચારુ ચરણ ઈત્યાદિ સ્ત્રી વર્ણન છે, તે જંબૂદ્વીપ પ્રાપ્તિ આદિમાં પ્રસિદ્ધ છે, તે અહીં જાણવું. શ્રીદામકાંડ વડે જનિત હર્ષ-પ્રમોદ, અનુરાગ. અતિયઆત્મા . સયંસ્વયં, રજ્જસુક-રાજ્યમૂલ્ય - x - પહારેથગમનાય-જવાનો સંકલ્પ.
• સુત્ર-૮૩,૮૮ :
તે કાળે, તે સમયે અંગ જનપદ હતું, તેમાં ચંપાનગરી હતી. ત્યાં ચંદ્રછાય ગરાજ હતો. તે ચંપાનગરીમાં અહષક આદિ ઘણાં સાંયાજિક, નૌવણિક રહેતા હતા. તેઓ આદ્ય યાવતુ અપરિભૂત હતા. તેમાં તે અહxક શ્રાવક હતો, જીવા-જીવનો જ્ઞાતા હતો.
ત્યારપછી તે અહnક આદિ સાંયોગિક નૌવણિક અન્ય કોઈ દિવસે એકઠા થયા, મળીને આવા સ્વરૂપનો પર કથાસંલાપ થયો. આપણે માટે ઉચિત છે કે ગણિમ, પરિમ, મેય, પરિચ્છધ, ભાંડક લઈને લવણસમુદ્રમાં પોતવહનથી અવગાહન કરવું, એમ વિચારી પરસ્પર આ વાતને સ્વીકારીને ગણિમાદિ લઈને ગાડાં-ગાડી તૈયાર કર્યો. ગણિમાદિના ભાંડથી તેને ભય. શુભ તિથિકરણ-નtત્ર-મુહૂર્તમાં વિપુલ શનાદિ તૈયાર કરાવ્યા, મિકાદિને ભોજનવાએ જમાયા. ચાવતું પૂછ પૂછીને ગાડાં-ગાડી જોયા. જેડીને ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ ગંભીર નામક પોતપટ્ટને આવ્યા. ગાડાં-ગાડી છોડ્યા.
પછી પોત વહાણ સજજ કર્યું. ગણિમ યાવત્ ચાર પ્રકારના ભાંડને ભય, તેમાં ચોખા, લોટ, તેલ, ઘી, ગોરસ, પાણી, પાણીના વાસણ, ઔષધ, ભેષજ, તૃણ, કાછ, વરુ, શw, અન્ય પણ વહાણમાં ભા યોગ્ય દ્રવ્યો વહાણમાં ભય. શુભ તિથિ-કરણ-ના-મુહૂર્તમાં વિપુલ આશનાદિ તૈયાર કરાવી, મિmદિને પૂછીને ખેતસ્થાને આવ્યા.