Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 92
________________ ૧૫-I૮/૧૦૯ બે વર્ષના કેવલી પર્યાયમાં કોઈક જીવે સંસાનો અંત કર્યો. કયાંક બે માસ પર્યાયે અને કયાંક ચાર માસ પયોિ અંત કર્યો, તેવો પાઠ પણ મળે છે. વઘારિયપાણી-લટકતી ભૂજા. • • જંબૂદ્વીપજ્ઞપ્તિમાં ભગષભના નિવણિ મહિમાવત મલ્લિજિનનો પણ કહેવો. તે આવું કંઈક • મલિ અહ નિર્વાણ પામ્યા ત્યારે શકનું આસન ચલિત થયું, અવધિજ્ઞાનચી તે જાણી, પરિવાર સહિત સમેતરૌલ શિખરે આવ્યો. વિમનક, તિરાનંદ, આંસુ સાથે જિનશરીરને ત્રણ પ્રદક્ષિણા કરી, સમીપે રહી નમન-પર્યાપાસના કરી. આ રીતે બધાં વૈમાનિકાદિ દેવેન્દ્રો આવ્યા. પછી શકના દેવો નંદન વનથી ગોશીષ ચંદનાદિ લાવ્યા, ક્ષીર સમુદ્રના જળથી જિનદેહને નવડાવ્યો, ચંદનનો લેપ કર્યો, શેત સાડી પહેરાવી, સવાલંકારથી વિભૂષા કરી. ગણધરના શરીરને પણ તેમ કર્યું. ત્રણ શિબિકા કરાવી, અરિહંતગણઘર-સાધુને શિબિકામાં સ્થાપી, યિતામાં સ્થાપ્યા. અગ્નિકુમાર દેવોએ અગ્નિ વિકવ્ય, વાયુકુમારે વાયુ વિકર્યો, બાકીના દેવોએ ધૂપ-પી આદિ નાંખ્યા. બળી જતાં મેઘકુમાર દેવે ક્ષીરોદકથી ચિતાને ઠારી. શકે જમણી બાજુની ઉપરની દાઢા લીધી. ઈશાને ડાબી બાજની, અમર નીચેની જમણી, બલીએ ડાબી બાજુની અને બાકીના દેવોએ યથાયોગ્ય અંગોપાંગ ગ્રહણ કર્યા. પછી તીર્ષકદિની રામાદિ ઉપર મહાતૃપ કર્યો અને પરિનિવણિ મહિમા કર્યો. પછી શકે નંદીઘરે જઈને જનક પતિ જિનાયતન મહિમા કર્યો. ચારે લોકપાલે દધિ મુખ પર્વતે સિદ્ધાયતને મહિમા કર્યો. એ રીતે ઈશાનાદિના • x • લોકપાલ પણ જાણવા. શકે પોતાના વિમાને જઈ સુધમ સભામાં માણવક સ્તંભમાં સમુકમાં દાઢા પધરાવી, સિંહાસને બેસી, મલિજિનના સકિય પૂજ્યા. અહીં દષ્ટાંતનો નિષ્કર્ષ બતાવ્યો નથી. પણ માયા ન કરવી. જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન-૯-“માર્કદી” ક – X — X - X - X — હવે તવમાંની વ્યાખ્યા કહે છે. તેનો સંબંધ આ છે - પૂર્વમાં માયાવાળાતો અનર્થ કહ્યો. અહીં ભોગવી અવિરતનો નર્ય છે • સૂત્ર-૧૧૦ થી ૧૧૨ - [૧૧] ભગવન ! શ્રમણ યાવતું નિવણિ પ્રાપ્ત ભગવતે આઠમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કયો છે, તો ભગવન્! શ્રમણ ભગવતે નવમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે હે જંબૂા તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. પૂણભદ્ર ત્ય હતું. ત્યાં માર્કી નામે સાવિાહ રહેતો હતો. તે ઋદ્ધિમાન હતો. તેને ભદ્રા નામે પની હતી. તે ભદ્રાને બે સાવિાહ પુત્ર હતો. તે ઓ • જિનપતિ અને જિનરક્ષિત. તે બંને માર્કેદિક પુત્રો, અન્ય કોઈ દિવસે એકઠા થયા, તેઓમાં પરસ્પર આવો વાતલિપ થયો - આપણે પોત વહનની લવણસમુદ્રને અગિયાર વખત અવગાહો, હમેશા આપણે ધન પ્રાપ્ત કર્યો, કાર્ય સંપન્ન કર્યા વિના વિદને પોતાને ઘેર શlu પાછા આવ્યા. તો હે દેવાનુપિયા આપણે ઉચિત છે કે આપણે બારમી વખત લવણસમુદ્રને પોતવહનથી અવગાહીએ. એમ કહીને એકબીજાની આ વાતનો સ્વીકાર કર્યો. પછી માતાપિતા પાસે આવીને કહ્યું - હે માતાપિતા અમે અગિયાર વખત આદિ પૂર્વવતું. ચાવતું પોતાને ઘેર પાછા આવ્યા. અમે આપની અનુજ્ઞા પામીને ભાસ્મી વખત પોત-વહનાથી લવણસમુદ્ર અવગાહવા ઈચ્છીએ છીએ. ત્યારે માતાપિતાએ તેમને કહ્યું - હે પુત્રો ! બાપદાદાણી પ્રાપ્ત યાવ4 ભાગ પાડવા માટે પર્યાપ્ત સંપત્તિ છે. તો તે છે ! વિપુલ માનુષી ઋદ્ધિસકાર સમુદય ભોગોને ભોગવો. વિનવાળા, નિરાલંબન લવણસમુદ્ર ઉતરવાથી તમને શો લાભ છે ? વળી બારમી યાત્રા સોપસર્ગ થાય છે. માટે હે મો : તમે બારમી વખત લવણસમુદ્રને ન અવગાહો, જેથી તમારા શરીરને કોઈ આપત્તિ ન થાય. ત્યારે તે મોએ બીજી-ત્રીજી વખત આમ કહ્યું – | હે માતાપિતાએ અમે અગિયાર વખત યાવતુ લવણ સમુદ્ર અવગાહીએ. ત્યારે તે માકંદ પુત્રોને યારે ઘણાં સામાન્ય કે વિશેષ કથનથી કહેવા - સમજાવવામાં તેઓ સર્વ ન થયા ત્યારે ઈચ્છારહિતપણે જ આ વાતની અનુજ્ઞા અાપી, ત્યારે તે માકદિક ોએ માતા-પિતાની અનુજ્ઞા પામીને ગણિમ-ધમિમેય-પરિચ્છવ ભરીને, અહંકની માફક યાવતુ લવણસમુદ્રમાં અનેક યોજન ગયા. [૧૧] ત્યારે તે માકંદિક પુત્રો અનેક શત યોજન અવગાહન કર્યા પછી અનેક શત ઉત્પાદો ઉન્ન થયા. જેમકે : અકાળે ગર્જના યાવતુ ગંભીર મેઘગર્જના પ્રતિકૂળ, તેજ હવા ચાલવા લાગી.. ત્યારે તે નાવ તે પ્રતિકૂળ વાયુની વારંવાર અથડાત-ઉછળતી-ક્ષોભિત મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128