Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ૧/-/૯/૧૧૦ થી ૧૧૨ ૧૩૩ પરપ્રતાતરણ વ્યાપાર, તેના વડે યુક્ત. યોગ પરિવ્રાજિકા-સમાધિ પ્રધાનવતવાળી, • x • • પરિણતવયા - ચૌવન વીતી ગયેલી, અમ્મય-પુત્રને જન્મ દેનારી, - x • x • તપશ્ચરણ-બ્રહ્મચર્યાદિ, ઉપચારથી તેનું ફળ. - x - કાઠ અને કૂપર સૂચૂર થઈ ગયા તથા મેઢી-બધાં પાટીયાનું આધારભૂત કાઠ, ભાંગી ગયું. મૌટિલ-ભગ્ન, સહસા-અકસ્માતુ, અથવા સહરા સંગજનાશ્રયભૂત, માલ-ઉપરનો ભાગ - ૪ - શૂલાયિતેવ-શૂળીમાં પરોવેલ એવી. • X • વંક-વક, પરિમર્શ-સમુદ્રના જળનો સ્પર્શ, અથવા શૂલાયિત-શૂલા રૂપે આચરેલ, પરિમાસ-નાવ ગત કાષ્ઠ વિશેષ, ફૂલકાંતોડેલ પાટીયાના છિદ્રમાં, તટતણાયમાન-તેવા પ્રકારના tવનિને કરતા, કૃદંત-વિઘટીત થતાં, સંધિ-જોડ, - x • સવકુ-સર્વ અવયવ વડે વિજુંભિત-વિવૃતતાને પામેલ. જવઃ- ફલકને જોડતા દોરડા, વિસરત-બધાં ગામો વિશીર્ણ થયા. * આમકમલકભૂતા-કાચા શરાવલા સમાન, જળ સંપર્કથી ક્ષણમાં નષ્ટ થવાથી. ચિંત્યમાન-આ આપત્તિમાંથી કેમ નીકળશું તેમ વિકલ્પો કરતા, - X - X - હાહાકૃતહાહાકાર વડે, કર્ણધાર-નિયમક, - X - X - X - રોયમાણ-શબ્દ સહિત આંસુને છોડતા, કંદમાણ-શોકથી મોટો અવાજ કરતાં, સોયમાણ-મનથી ખેદ પામતા, તિપ્રમાણભયથી પરસેવો અને લાળ પાડતાં, વિ૫ત-પીડાથી બોલતા, અંતો જણય-પાણીની અંદર, ગરિ શિખરને પામીને કૂપક સ્તંભ ભાંગી ગયો. - ૪ - વલક-લાંબા કાષ્ઠ રૂપના સેંકડો ટુકડા જેમાં થયા છે અથવા વલયાકાર સો ટુકડા વડે ખંડિતા એવી. - x • વિવ-વિનાશ પામી. સંઘરાય-સંગ્રામ, તેની જેમ જે ભીષણ પોતવહન કાર્યો. દેવતાના વિશેષણ, વિજય ચોરના વિશેષણવતુ જાણવા. અસિખેડગવગ્રહી-જેના હાથ ખગ અને ફૂલકમાં વ્યગ્ર છે તે. રતગંડમંસુયજેનાથી ગંડ લાલ થાય, તેવા દાઢી-મૂછના વાળ. માઉચાઉ-હોઠના વાળ સંભવે છે. અથવા માફયા-સખી કે માતા, તેના વડે ઉપશોભિત-સમાયિત કેશવ આદિથી જનિત શોભા કે ઉપશોભિત. -x • વદિયતિ-ઉપદેશ આપે છે. • x • આજ્ઞા-અવશ્ય કરવું, આદેશ, ઉપપાત-સેવાવચન - x • અથવા જે આપ કહેશો, તેમાં આજ્ઞાદિ રૂપે સ્વાસ્યામઃ-વર્તીશું. મયલ-અમૃત જેવા ફળ. • સૂરણ-૧૧૩ થી ૧૨૨૨ - [૧૧] ત્યારે તે રનદ્વીપદેવી, શક્રના વચન આદેશાથી, લવણાધિપતિ સુસ્થિતે કહ્યું - તું લવણસમુદ્રનું ૨૧-qખત ભ્રમણ કર, ત્યાં જે કોઈ તૃણ-પાનકાઠ-કચરો-અશુચિ-સડેલ ગણેલ વસ્તુ કે દુગધિત વસ્તુ આદિ અશુદ્ધ વસ્તુ હોય, તે બધું ૨૧-૨૧ વખત હલાવીને સમુદ્રથી કાઢીને એક તરફ ફેંકી દેવો. એમ કહી તેણીને નિયુકત કરી. ત્યારે તે રક્તદ્વીપદેવીએ તે માકંદીપુત્રોને કહ્યું – નિશે હે દેવાનપિયો ! શકાદેશ સુસ્થિતના કહેવાથી ચાવતું નિયુક્ત થઈ છું તો યાવતુ હું લવણસમુદ્રથી જ્યાં સુધીમાં આવે, ત્યાં સુધી આ ઉત્તમ પ્રાસાદમાં સુખે સુખે મણ કરતા રહો.. જો તમે આ સમયમાં ઉદ્વિગ્ન, ઉસુક કે ઉપદ્રવ પામો તો તમે પૂર્વદિશાના ૧૩૪ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વનખંડમાં ચાલ્યા જશે. ત્યાં ને તુ સદા સ્વાધીન છે -પાવૃટ અને વgિ . [૧૧] તેમાં કંદલ અને સિલિuપ દાંત, નિકુના ઉત્તમ પુરુષ રૂપ ઉત્તમ સૂટ, કૂટજ-જુન-નીપના પુષ્ય રૂપ સુગંધિ મદજલ છે, એવી પ્રવૃત્ ઋતુરૂપ હાથી સદા રવાધીન છે. [૧૧] તેમાં-ઈન્દ્રગોપ પ વિચિત્ર મણિ, દેડકાના સમૂહના શબ્દરૂપ ઝરણાનો વનિ, શિખરે સદા વિયરતો મયૂટ્સમૂહ એવો વષઋિતુરૂષ પર્વત સદા સ્વાધીન ચે. [૧૧૬] હે દેવાનુપિયો ! પૂર્વ દિશામાં ઘણી વાવડી વાવતુ સર-સર પંકિતઓમાં, ઘણાં લતામંડપ, વેલીમંડપ ચાવત પુણામંડપોમાં સુખે સુખે મણ કરતાં સમય વીતાવોય. જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન-ઉત્સક કે ઉપદ્રવ પામો તો તમે ઉત્તરના વનખંડમાં જશે, ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે. તે આ - શરદ અને હેમંત. [૧૧] સન, સતચ્છદ વૃક્ષ રૂમ કાંધ, નીલોત્પલ, પા, નલિન રૂષ શૃંગ, સારસ, ચક્રવકના કુનરૂપ ઘોષ, યુકત શરદઋતુરૂપી બળદ સદા સ્વાધીન છે. [૧૧૮] શ્વેતકુંદ રૂપ ધવલ જ્યોત્સના, પ્રફુલ્લિત લોઢવાળા વનબંડરૂપ મંડલતલ, તુષારના જલબિંદુની ધારારૂપ કિરણો, એની ચંદ્રમા જેવી હેમંતઋતુ ત્યાં સદા સ્વાધીન છે. [૧૧] હે દેવાનુપિયો 1 તમે ત્યાં વાવડીમાં ચાવત વિચરો, જ્યારે તમે ત્યાં ઉદ્વિગ્ન યાવતુ ઉત્સુક થઈ જાઓ, તો તમે પશ્ચિમના વનખંડમાં જશે, ત્યાં બે ઋતુ સ્વાધીન છે. તે આ • વસંત, ગ્રીષ્મ [૧૨] વસંતરૂપી ઋતુ-રાજ સદા વિધમાન છે. વસંત-રાજના એમના પુષ્પોનો મનોહર હાર છે, કિંશુક-કર્ણિકાર-અશોકના પુષ્પોનો મુગટ છે, તથા ઉંચા તિલક, બકુલ વૃક્ષોના છત્ર છે. [૧૧] તે વનખંડમાં ગ્રીષ્મઋતુ રૂપી સાગર સદા વિધમાન રહે છે. તેમાં પાટલ અને શિરિષના યુuો રૂપી જળથી પરિપૂર્ણ રહે છે. મલ્લિકા, વાસંતિકી લતાના પુષ્પો તેની વેળા, શીતલ પવન તે મગરો છે. [૧૨] ત્યાં ઘણું જ ચાવતુ વિચરો. હે દેવાનપિય! જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન અને ઉસુક થાઓ, તો તમે આ ઉત્તમ પ્રાસાદમાં જશે અને મારી વાટ જોતા-જતા ત્યાં રહો, પણ તમે દક્ષિણી વનખંડમાં ન જશો, ત્યાં એક મોટો ઉગ્રવિષ, ચંડવિષ, શોરષિ મહાવિષ અતિકાય, મહાકાય છે, “તે નિસર્ગ” મુજબ જાણવો. તે કાજળ-ભેંસ-મૂષા સમાન કાળો, નેમવિષ અને રોષથી પૂર્ણ, અંજનjજ સમાન કાળો, રક્ત આંખ, ચંચળ-ચપળ-બંને જીભો, પરમિની વેણીરૂપ, ઉત્કટ-રૂટ-કુટિલ-જી-કર્કશ-વિકટ કૂટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણમાં ધમાતા થતા અવાજ સમાન, નાગણિત પ્રચંડ, તીવ્ર શેષ, વરિત-ચપલધમધમતો, દષ્ટિમાં વિષ વાળો સર્પ વસે છે. (તેનાથી) ક્યાંક તમારું શરીર વિનાશ પામશે.

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128