Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૪૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-I૮/૮૭,૮૮
૧૪૩ ત્યારે તે અહંશક યાવ4 વણિકોના પરિજન યાવત તેવી વાણીથી અભિનંદતા, ભિસ્તવતા આમ કહ્યું - હે દાદા, પિતા, માતા, મામા, ભાણેજ! આપ આ ભગવાન સમુદ્ર વડે પુનઃ પુનઃ રક્ષણ કરાત ચિરંજીવ થાઓ. આપનું દ્ધ થાઓ. ફરી પણ લબ્ધાર્થ થઈ, કાર્યકરીને, વિના વિને પોતાના ઘેર કદી આવો, તે અમે જોઈએ, એમ કહીને સ્નેહમય, સતૃષ્ણ અને આંસુભરી આંખોથી જોતા-જેતા મુહુર્ત માત્ર ત્યાં ઉભા રહ્યા. ત્યારપછી પુષબલિ સમાપ્ત થતાં, સરસ સતચંદનના પાંચે આંગળીઓથી થાપા માર્યા. ધુણ ઉવેખ્યો, સમુદ્રવાયુની પૂજા થઈ, વલય બાહા યથાસ્થાને સંભાળીને રાખી, શ્વેત પતાકા ફરકાવી, વાધોનો મધુર ધ્વનિ થયા, વિજયકારક શકુન થયા. રાજાનો આજ્ઞાન પ્રાપ્ત થયો. મહાન અને ઉત્કૃષ્ટ સિંહનાદ ચાવત ધ્વનિથી, અત્યંત શુoધ થયેલ મહાસમુદ્રની ગર્જના સમાન, પૃવીને શબ્દમય કરતા, એકદિશામાં ચાવતું વણિ નાવમાં ચડ્યા. ત્યારે પુષમાનવે આવા વચનો કહ્યા –
| ઓ વણિશો. તમને બધાને અર્થની સિદ્ધિ થાઓ. કલ્યાણ પ્રાપ્ત થાઓ. તમારા બધાં પાપ નષ્ટ થયા છે. હાલ પુષ્ય નક્ષત્ર યુક્ત, વિજય નામે મુહૂર્ત છે, આ દેશકાળ યિામાર્થે ઉત્તમ છે.) પછી પુષ્પ માનવ દ્વારા આ પ્રકારે વાક્ય કહેવાથી હષ્ટ-તુષ્ટ થયે-કુાિધારસ્કધારૂગર્ભજ અને તે સાંયાત્રિક નૌકાવશિફ પોત-પોતાના કાર્યમાં લાગી ગયા. પછી તે પરિપૂર્ણ મધ્ય ભાગવાળી, મંગલથી પરિપૂર્ણ અગ્રભાગવાળી નૌકાને બંધનમુક્ત કરી.
ત્યારપછી તે નાવ બંધનમુક્ત થઈ, પવનના બળથી ચાલતી થઈ. તે સફેદ વા યુક્ત હતી, તે પાંખ ફેલાવેલ ડ યુવતી જેવી લાગતી હતી. ગંગાજળના તીવ્ર પ્રહાર વેગથી ક્ષુબ્ધ થતી-સ્થતી, હજારો મોટા-નાના તરંગોના સમુહને ઉલ્લંઘતી, થોડા દિનોમાં લવણસમુદ્રમાં અનેકad યોજન અવગાણા પછી તે અહંક દિ સાંયોગિક નૌવણિકોને ઘણાં સેંકડો ઉત્પાતુ ઉપયા, તે આ પ્રમાણે - અકાલમાં ગર્જના-વિધુત-સ્વનિત શબદો, વારંવાર આકાશમાં દેવનૃત્ય, એક મોટો પિશાચ દેખાયો.
તે પિશાચ, તાડ જેવી ઘવાળો, આકાશે પહોંચતી બાહુવાળો, કાજળઉંદર-ભેંસ જેવો કાળો, જળભરેલ મેઘ જેવો, લાંબા હોઠ-દાંત બહાર-બહાર નીકળેલ બે જીભ-મોઢામાં ધસી ગયેલ ગાલ, નાનું ચપટું નાક-બીહામણી અને વક ભમરાણીયા જેવી ચમકતી આંખ-ઝાસ દાયક-વિશાળ છાતી-વિશાળ પેટલબડતી કુક્ષી-હસતો કે ચાલતો હોય ત્યારે ઢીલા દેખાતા અવયવ-નાસતો
સ્ફોટ કરતો-સામે આવતો-ગાજતો. ઘણું જ અટ્ટહાસ્ય કરતો હતો. તે કાળું કમળ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી કાળી તથા છરાની ધાર જેવી વીણ તલવાર લઈને આવતા પિશાચને જોયા.
ત્યારે તે હક સિવાયના સાંગિક વણિજે, એક મોટા તાલપિશાચને mયો. [તાલ પિશાચ સંબંધી બીજે પાઠ છે.] તાડજંઘા, આકાશ જતી બાહા, ફુટેલ માથું, ભ્રમર સમૂહ-ઉત્તમ અડદનો ઢગલો-ભેંસ સમાન કાળો, ભરેલ
મેઘવર્ણનો, શૂપર્ણખ, હળ જેવી જીભ, લાંબા હોઠ, ધવલ-ગોળ-પૃથક્ર-તીખીચિરસ્મોટી-વક્ર દાઢવાળ મુખ, વિકસિત-તલવારની ધાર જેવી બે પાતળી ચંચળ ચપળ લાળ ટપકતી જીભ, સલોલુપ, ચપળ, લપલપાતી, લબડતી હતી. મુખ ફાટેલું હોવાથી ખુલ્લું દેખાતું લાલ તાળવું ઘણું વિકૃત, બીભત્સ, લાળ ઝરતું હતું, હિંગલોક વ્યાપ્ત અંજનગિરિની ગુફા જેવું અનિ વાળા ઓકતું સુખ, સંકોચેલ અક્ષ સમાન ગાલ, કડચલીવાળી ચામડી, હોઠ, ગાલ, નાનું-ચપટુંવાકું-ભાંગેલ નાક, ક્રોધને કારણે નીકળતો નિષ્ફર અને કર્કશ શ્વાસ, જીત માટે ચેલ ભીષણ મુખ, ચપળ-લાંબા કાન, ઉંચા મુખવાળી શકુંલી, તેના ઉપર લાંબા, વિકૃત વાળ જે કાનખના હાડકાંને સ્પર્શતા હતા, પીળા-ચમકતા નેત્ર, લલાટ ઉપર ચઢેલી વિજળી જેવી દેખાતી ભ્રકુટી, મનુષ્ય મસ્તકની માળા પહેરેલ સિંધ, વિ»િ ગોનસથી બદ્ધ બન્નર હતું. અહીં-તહીં ફરતા-ડુકારતા સપાઁ-વિંછી-ઉંદર-નકુલ-ગિરગિટના વિચિત્ર ઉત્તરાસંગ જેવી માળા, ભયાનક ફેણવાળી અને ધમધમાતા બે કાળા સાંપના લટકતા કુંડલ, બંને ખભે બિડાલી અને શિયાળ હતા. મસ્તકે દિત-અટ્ટહાસ્ય કરનાર ઉલ્લુનો મુગટ, ઘંટાના શબદથી ભીમ અને ભયંકર કાયરજન હૃદય ફોટક હતો. તે દિપ્ત-અટ્ટહાસ્ય કરતો હતો. તેનું શરીર ચરબી-લોહી- માંસમલથી મલિન અને લિપ્ત હતું. તે માસોત્પાદક, વિશાળ છાતીવાળો, વાઘનું વિચિત્ર ચામડું પહેરેલ, જેમાં નખ, મુખ, મ, કાન આદિ વાઘ અવયવ દેખાતા હતા. રસ-રુધિર લિપ્ત હાથીનું ચામડું ફેલાવેલ બંને હાથ હતા. તે, નાવમાં બેસેલ લોકોની કઠોર-નેહહીનઅનિટ-ઉત્તાપજનક-જાશુભ-અપ્રિયકાંત વાણીથી તર્જના કરતો હતો. આવા પિશાચને લોકોએ જોયો.
આવા તાલપિશાચને આવતો જોઈને લોકો ડર, ભયવાળા થયા, એકબીજાના શરીરે ચીપકdi અને ઘણાં ઈન્દ્રો, દો, ૮, શિવ, વૈશ્રમણ ગણ, ભૂત, યક્ષ, આજ કોદ્રક્રિયા દેવીની ઘણી માનતા માનવા લાગ્યા. તે રીતે ત્યાં રહ્યા..
ત્યારે તે અહક શ્રાવક, તે દિવ્ય પિશાચરૂપને આવતો જોઈને અભીત, અad, અચલિત, અસંભ્રાંત, અનાકુલ, અનુદ્ધિ, અભિન્ન મુખ રાગ નયન વર્ણ, અદીન વિમન માનસ રહી પોતવહનના એક દેશમાં વાના છેડાથી ભૂમિને પ્રમાજી, તે સ્થાને રહી, હાથજોડી આમ કહ્યું – અરહંત યાવત્ સંપત ભગવંતને નમસ્કાર હો. હું જે આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો મને કાઉસ્સગ્ગ પારવો કહ્યું, જે આ ઉપસથિી મુક્ત ન થાઉ તો આ પ્રત્યાખ્યાન કરે છે, એમ કહી સાગારી અનશન ગ્રહણ કર્યું.
ત્યારે તે પિશાયરૂપ અહક શ્રાવક પાસે આવીને અહંકને આમ કહ્યું - ઓ સમર્થિતના પાર્થિત ચાવતું પરિવર્જિત અક, તને શીલવત-ગુણવિરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસથી ચલિત-ક્ષોભિત-ખંડિત-ભંજિત-ઉષ્મિત કે પરિત્યક્ત કરવું કલાતું નથી, જો તું શીલdતાદિનો યાવત ત્યાગ નહીં કરે,