Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ ૧-/Vરપ થી ૨૯ ૫૮ જ્ઞાતાધર્મકથા ગસૂત્ર-સટીક અનુવાદ મુઢી, શબરી, પાસ્સી. છત્રધરી, ચેટી, ચામરધરી, તાલિયંટધરી, સકરોટીકાધરી, ક્ષીર આદિ પંચ ધણી -- અષ્ટાંગમર્દિકા, ઉન્મર્દિકવિરમંડિકા, વર્ણચૂર્ણક પીસિત ક્રીડાકારી, દ્રવકારી • • ઉસ્થાપિતા, નાડઇલ, કડુંબિણી, મહાનસિણી, ભંડારી, અજધારિ, પુષઘરી, પાણીયધારી, વલકારી, શય્યાકારી આગંતરિકી-બાહિરીકી, પ્રતિહારી, માલારી, પ્રેષણકારી આઠ આઠ. અહીં આ પાઠક્કમ છે, સ્વરૂપ આ રીતે - આઠ મુગટ મુગટપ્રવર આદિ, હા૧૮ સરો, ૯ સરો. એકાવલી-વિચિત્રમણિકા, મુક્તાવલી-મોતીની, કનકાવલી-કનક, માણેકમયી, કટક-કલાયિક આભરણ, ગુટિકા-બાહુરક્ષિકા, ક્ષમ-કપાસનું બનેલ, વટક-મિસરીમય, પટ્ટ-પટ્ટસૂત્રમય, દુકૂલ-દુકુલ નામક વૃક્ષથી બનેલ. વક-વૃક્ષવક નિપજ્ઞ. શ્રી આદિ છ દેવીની પ્રતિમા. નંદાદિનો અર્થ લોકથી જાણવો. બીજા કહે છે. નંદ - વૃત લોહાસનાદિ - x - તલ-તાલવૃક્ષ, વ્રજ-ગોકુળ, નાડ્ય-શીશબદ્ધ નાટક. અa-ઉત્તમ અa, સર્વ રનમય શ્રીગૃહપ્રતિરૂપ, એ રીતે હાથી આદિ. ચાન-શકટ આદિ, યુગ્ય-ગોલ દેશ પ્રસિદ્ધ, બે હાર પ્રમાણ જંપાન ચોખણી. શિબિકા-કૂદાકારથી આચ્છાદિત, સ્કંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. મલ્લિ-હાથી ઉપરની અંબાડી, તે બીજા દેશમાં ચિલ્લી કહેવાય છે. વિકટયાન-અનાચ્છાદિત વાહન, ચ-સંગ્રામિક પરિચાન, - X - X - ગામ-૧૦,000 કુળનું એક ગામ, દીપ ત્રણ પ્રકારે - અવલંબન દ્વીપ, શૃંખલાબદ્ધ હોય, ઉcકંપન દ્વીપ - ઉર્વ દંડવાળું, પંજરદ્વીપ-અભપટલ આદિ પંજરયુક્ત, આ ત્રણે ત્રણ ભેદે છે - સોનાનો, રૂપાનો, તે બંનેનો. આ પ્રમાણે શાલ આદિ સુવર્ણાદિ ત્રણ ભેદે છે. કઇવિકા - કલાચિકા, અવરોજ-તાપિકાહસ્તક, • X - ભિલિકાઆસનવિશેષ, - x • બાકી રૂઢિથી જાણવું. વિપુલ-ઘણું, ધન-ગણિમ, ધરિમ, મેય, પરિચ્છેધ ભેદથી ચાર પ્રકારે છે. કનક-સુવર્ણ, રત્નકર્કીતનાદિ, વસ્વજાતિપ્રધાન વસ્તુ - X • શિલાપવાલ-વિધુમ, અથવા શિલા-રાજ૫ - X - સાર-પ્રધાન. અલાહિ-પતિ, પરિપૂર્ણ. ચાવ-સ્થાવત્ પરિમાણ, સાતમા-કુલ લક્ષણ વંશમાં થનાર સાતમા પુરષ સુધી. પ્રકામ-અત્યર્થ, દાતું-દીન આદિને દાન, ભોકતું-સ્વયં ખાય, પરિભાજયિતું-દાવાદ આદિનો પરિમાણકરવો, -x- કુકમાણેહિં મુયંગમલૈહિં ઘણાં જોરશી આસ્ફાલન કરવાથી ફાટી જતું લાગે તેવું, મૃદંગમુખપુટ તે મૃદંગમસ્તક. -x• મહયા જનસ અહીં યાવત્ શબ્દથી જનસમૂહ, જનબોલ, જનકલકલ, જનોર્મ, જનકલ, જનસંનિપાત, ઘણાં લોકો પસ્પર એ પ્રમાણે કહે છે એ રીતે પ્રજ્ઞાપે છે, બોલે છે, પ્રરૂપે છે - હે દેવાનુપિયા આદિકર, તીર્થકર, શ્રમણ ભગવંત મહાવીર વાવ પ્રાપ્તિની કામના કરનાર પૂર્વનુપૂર્વી ચાલતા, પ્રામાનુગ્રામ જતા અહીં આવ્યા છે, અહીં સંપાd, સમવસૃત થયા છે, અહીં રાજગૃહનગરમાં ગુણશીલ ચેત્યે ચયા પ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. હે દેવાનુપિયા તથારૂપ અરહંત, ભગવંતના નામગોમના શ્રવણથી પણ મહાફળ મળે, તો અભિગમનવંદન-નમન-પ્રતિyયછના-પર્યાપાસનાનું તો કેટલું ફળ મળે? એક જ આર્ય ધાર્મિક સુવચનના શ્રવણનું મહાફળ છે, તો વિપુલ અર્થ ગ્રહણનું કેટલું હોય? હે દેવાનુપિય ! ત્યાં જઈએ. ભગવંતને વાંદી-નમી-સત્કારી-સન્માની-કલ્યાણ મંગલ દેવ દૈત્યરૂપ તેમને પર્યાપાસીએ. તે આપણને આ અને પરભવમાં હિત-સુખક્ષમ-નિઃશ્રેયસ-આનુગામિકપણે થશે.. ઘણાં ઉગ્રો ચાવત્ શબ્દથી ઉગ્રપુગો, ભોગ, ભોગપુત્રો તથા રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ, યોદ્ધા, મલકી, લચ્છવી અને બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર ઈત્યાદિ સાર્થવાહ વગેરે. તેમાંના કેટલાંક વંદનાર્થે, કેટલાંક પૂજાર્યો, સત્કાર-સમાનકુતુહલ નિમિતે, ન સાંભળેલ સાંભળીશું, સાંભળેલને નિઃશંકિત કરીશું તેમ વિચારી, કેટલાંક મુંડ થઈ, ઘરથી નીકળી અણગાર પ્રવજ્યા લઈશું તેમ વિચારી, કેટલાંક બાર ભેદે ગૃહીધર્મ સ્વીકારવા માટે, કેટલાંક જિનભક્તિરાગથી, કેટલાંક જિલ્લાવાર સમજીને, એમ વિચારી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ પ્રાયશ્ચિત કરી, મસ્તકે માળા ઘારી, મણિ-સુવર્ણના • x • આભુષણ પહેરી, ઉત્તમ વસ્ત્ર પહેરી, ચંદન વડે શરીરને વિલેપન કરી, કોઈ હાથી-ઘોડા ઉપર, કોઈ શિબિકાદિ ઉપર, કોઈ પગે ચાલીને • x • નગર મધ્યેથી નીકળ્યા. • x • મહા જન શબ્દ-પરસ્પર આલાપાદિ રૂપ X • જેમાં મહાનું જનશબ્દ, જનમૂહ-તેનો સમુદાય, જનબોલ-અવ્યક્ત વર્ણ ધ્વનિ, કલકલ, ઉર્મિ, ઉકલિકા, સન્નિપાત-અલગ અલગ સ્થાનેથી આવેલ લોકોનું એઝ મીલન, તેમાં ઘણાં લોકો પરસ્પર સામાન્યથી કહે છે, વિશેષથી પ્રજ્ઞાપે છે, આ જ અર્થ બોલે છે, પ્રરૂપે છે. અથવા સામાન્યથી કહે છે, વિશેષથી પ્રજ્ઞાપે છે, વ્યકત પયયવચનથી બોલે છે, ઉપપત્તિથી પ્રરૂપે છે. રાજગૃહ, ગુણશીલ ચૈત્યે સમવસર્યા • * * મહાલ-મોટું ફળ, અર્થ થાય છે. તહારૂવ-તે પ્રકાના સ્વભાવનું મહાલ જનન સ્વભાવ. નામનોય- ઇચ્છાનુસાર અભિધાન તે નામ, ગુણનિuga તે ગોગ શ્રવણથી. વિજાપુ - ‘પુન’ શબ્દ પૂર્વોક્ત અને વિશેષથી જણાવવા માટે છે. અંગ શબ્દ આમંત્રણાર્થે છે અથવા પરિપૂર્ણ જ આ શબ્દ વિશેષણાર્થે છે. મfપNTયન - અભિમુખ ગમન, ધનનન - સ્તુતિ, નમન - પ્રકૃષ્ટ નમન, પ્રfનuછન - શરીરાદિ સંબંધી પ્રશ્ન. પર્યાપાસના-સેવા. * * - માર્ચ - આર્યપ્રણેતાપણાથી, થાપા - ધર્મપ્રતિબદ્ધત્વથી - x • વાર વસ્ત્રાદિ અર્ચનથી આદર કરવો જમાન - ઉચિત પ્રતિપતિ વડે. કંપીન - દુરિત ઉપશમન હેતુ. વત - દેવ • x - mો - આપણને, પ્રત્યભવે-જન્માંતરે. | હિતાય-પચ્ચ અHવત, ક્ષમાય-સંગતતવ માટે, નિઃશ્રેયસ-મોટા, આનુગામિક ભવપરંપરા સુખાનુબંધી સુખ. આ હેતુથી ઘણાં આદિ દેવ સ્થાપિત રક્ષકવંશજ, Guપુત્રા, તે જ કુમારાદિ અવસ્થાવાળા, ભોગ- આદિ દેવે સ્થાપિત ગુરુવંશમાં જન્મેલ, રાજન્ય-ભગવતના વયસ્યના વંશજો, ક્ષત્રિય-સામાન્ય રાજકુલીન, ભટો-શૌર્યવંત, ચોધા-તેવી વિશિષ્ટતર. મલકી, લેચ્છકી-રાજા વિશેષ ચેટક રાજાના ૧૮ ગણ રાજામાંના

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128