Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-//૪૮,૪૯
૧૦૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
કરતો ધરણી તળે સવગથી પડી ગયો.
ત્યારપછી તે ધન્ય સાવિાહ મહાતિર પછી આશ્ચત થયા, તેના પ્રાણ mણે પાછા આવ્યા, દેવદત્ત દટકની ચોતરફ માર્યા ગયેષણા કરે છે, પણ બાળકની કયાંય કૃતિ, શુતિ કે પ્રવૃત્તિ પ્રાપ્ત ન થતાં પોતાના ઘેર પાછો આવે છે, આવીને મહાઈ ભટણું લઈને નગર રક્ષક પાસે આવ્યો. આવીને તે મહાઈ ભેટનું ઘણું ધરીને આમ કહ્યું –
- હે દેવાનુપિય! મારો પુત્ર અને ભદ્રાનો આત્મજ દેવદત્ત બાળક અમને ઈષ્ટ ચાવતુ ઉંબરપુણવતું તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દશન વિશે તે કહેવું જ શું ? ત્યારે તે ભદ્રાએ સ્નાન કરેલ દેવદત્તને સવલિંકાર વડે વિભૂષિત કરી પંથકના હાથમાં આવ્યો યાવતુ પંથકે ગે પડીને મને નિવેદન કર્યું. તો હે દેવાનુપિય! ઈચ્છું છું કે દેવદત્ત બાળકની ચોતરફ માર્ગણા-ગવેષણા કરો.
તે નગરસાકે ધન્ય સાર્થવાહે આમ કહેતા ભર તૈયાર કરી સોથી બાંધ્ય, ધન પણ ઉપર પ્રત્યંચા ચઢાવી પાવતુ આયુધ-પહરણ લીધો, ધન્ય સાથે રાજગૃહના ઘણાં અતિગમન યાવતુ પાણીની પરબમાં માર્ગણાગવેષણ કરાતા રાજગૃહ નગરથી નીકળ્યા..
પછી જિર્ણોધાનના ભનકૂવા પાસે આવ્યા, આવીને દેવદત્તનું નિષ્પાપ, નિશેલ્ટ, નિજીવ શરીરને જોયું. જોઈને હા હા રે કાર્ય થયું, એમ કહીને દેવદત્તને ભનકૂવાથી બહાર કાઢ્યો, કાઢીને ધન્ય સાવિાહના હાથમાં આપ્યું.
• વિવેચન-૪૮,૪૯ :
બચ્ચા, બાળક, કુમાર એ કાળકૃત્ વય અવસ્થા છે. મૂર્ણિત-મૂઢ વિવેક ચૈતન્ય હિત. લોભતંતુ વડે ગ્રથિત, ગૃદ્ધ-આકાંક્ષાવાળો, અગ્રુપપ-તેમાં અધિકા એકાગ્ર શીઘાદિ એકાર્મિક શબ્દો છે. નિપાણ-ઉચ્છવાસાદિ રહિત, વિશેષ્ટ-પ્રવૃતિરહિત, જીવવિuાજઢ-આભારહિત, નિશ્ચલ-ચલનવર્જિત. નિણંદ-હસ્તાદિ ચલન સહિત, તુણીકવચનરહિત, શ્રુતિ-વાત, ક્ષત-ચિલ, પ્રવૃત્તિ-વ્યતીકર • x • પરસુનિયdવ-કુહાડી વડે છેદાયેલ.
નગણોતિય-નગર રક્ષક. સદ્ધબદ્ધવમિંયકવય-સંહનની વડે સાહકૃત, કસબંધન વડે, અંગરક્ષીકૃત - x • ઉપ્પીલિય સરાસણ પક્રિયા - આકાંત ગુણ વડે ધનુષ્યરૂપ પટ્ટિકા અથવા શરાસનપટ્ટિકા બાંધેલ. ધનુર્ધરોની બાહુમાં ચર્મપ બંધ. અહીં વેચક ધારણ કર્યું, વિમલવર ચિંધપટ્ટ બાંધ્ય આદિ • x - જાણવું. ગલિયાઉહ પહરણ - આયુધ, પ્રહરણ લીધા. - X -
• સૂઝ-૫૦,૫૧ -
[૫] ત્યારે તે નગરરક્ષક વિજયચોરના પદ ચિન્હોનું અનુસરણ કરતો માલુકાકચ્છ આવ્યો. તેમાં પ્રવેશીને વિજય ચોરને સાક્ષી અને મુદ્દામાલ સાથે પકડી, ગળામાં બાંધી, જીવતો પકડી લીધો. પછી અસ્થિ, મુષ્ટિ, ઘૂંટણ, કોણી આદિ પર પ્રહાર કરીને શરીરને ભગ્ન અને મથિત કરી દીધો. તેની ગર્દન અને બંને હાથ પીઠ તરફ બાંધી દીધા. દેવદત્તના આભરણ કજે કર્યો. પછી વિજય
ચોરને ગર્દનથી બાંધી, માલુકાકચ્છથી નીકળ્યા.
પછી રાજગૃહનગરે આવ્યા. નગરમાં પ્રવેશ્યા. પ્રવેશીને નગરની શૃંગાટક, શિક, ચતુક, ચવર, મહાપથ, પ્રથોમાં કોરડા-લતા-છેિવના પ્રહાર કરતા, તેના ઉપર રાખ, ધૂળ, કચરો નાંખતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું -
હે દેવાનુપિયો : વિજય તકર યાવતુ ગીધ સમાન, માંસભક્ષી, બાલઘાતક, બાલમાફ છે, તો હે દેવાનુપિયો ! કોઈ રાજ. રાજપુત્ર, રાજઅમાત્ય આને માટે અપરાધી નથી, આ વિષયમાં તેના પોતાના કુકર્મ જ અપરાધી છે. એમ કહીને તેને કેદખાનામાં નાંખ્યો, પછી બેડીમાં નાંખ્યો, ભોજન-પાણી બંધ કરી દીધાં. ત્રણે કાળ ચાલુકાદિ તેને મારે છે.
ત્યારપછી તે ધન્ય સારવાહ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન સાથે રોતા યાવતું વિલાપ કરતા દેવદત્તના શરીરને મોટા ઋદ્ધિ સકાર સાથે નિહરણ કર્યું. ઘણાં લૌકિક મૃતકકૃત્ય . પછી કેટલાંક કાળ બાદ શોરહિત થયા.
[૫૧] ત્યારપછી તે ધન્ય સાર્થવાહ અન્ય કોઇ દિવસે રાજાનો નાનો અપરાધ કોઈ ચાડી કરનારે લગાવી દીધો. ત્યારે નગરરક્ષકે ધન્ય સાવિાહને પકડ્યો, પકડીને કેદખાને લાવ્યા. તેમાં પ્રવેશીને વિજયચોર સાથે એક બેડીમાં બાંધી દીધો.
ત્યારપછી તે ભદ્રા જાયઈ કાલે ચાવતુ સૂર્ય નીકળતા વિપુલિ આશનાદિ તૈયાર કર્યા કરીને ભોજન તૈયાર કરીને, ભોજન પેટીમાં રાખીને લંછિત-મુદ્રિત કરે છે. કરીને એક સુગંધી જળથી પરિપૂર્ણ નાનો ઘડો તૈયાર કર્યો. કરીને પંથક દાસચેટકને બોલાવીને આમ કહ્યું –
હે દેવાનુપિય ! તું , આ વિપુલ આશનાદિ ગ્રહીને કારાગારમાં ધન્ય સાવાહ પાસે લઈ જા. ત્યારે તે પંથક, ભદ્રાએ આમ કહેતા હસ્ટ-તુષ્ટ થઈ ભોજનની પેટી અને સુગંધી ઉત્તમ પાણીથી પૂર્ણ નાના કળશને લઈને પોતાના ઘેરથી નીકળી, પછી નગરની વચ્ચોવચ્ચેથી કેદખાનામાં સાર્થવાહ પાસે આવ્યા, આવીને ભોજનની પેટી રાખે છે. લાંછનને તોડે છે, પછી ભાજનોને લઈને જુવે છે. હાથ ધોવા પાણી આપ્યું. આપીને ધન્ય સાવિાહને તે વિપુલ આશનાદિ પીસ્યા.
ત્યારે તે વિજય તસ્કરે ધન્ય સાર્થવાહને કહ્યું – દેવાનુપિય! મને આ વિપુલ અનાદિમાંથી ભાગ છે. ત્યારે ધન્ય એ વિજ્ય ચોરને આમ કહ્યું - હે વિજયા ભલે હું આ વિપલ આશનાદિ કાગડા, કુતરાને દઈશ, ઉકરડામાં ફેંકી દઈશ, પણ તારા જેવા પુત્રઘાતક, પુત્રમાર, બુ, વૈરી, પત્યનીક, પ્રત્યમિત્રને આ વિપુલ આશનાદિનો સંવિભાગ નહીં કરું.
ત્યારે તે ધન્ય સાઈનાહ, તે વિપુલ આશનાદિને આહારે છે, પછી તે પંથકને વિસર્જિત કર્યો. ત્યારે તે પંથક, તે ભોજનપિટકને લઈને જે દિશાથી .