Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
9/-/4/39
વિશેષણ ગાત્ર-ઉર અને અપ-પૃષ્ઠ ભાગ. વાચનાંતરમાં આ બે વિશેષણ છે – ઉન્નત, મુકુલમલ્લિકાવત્. શ્વેત દાંતવાળો. - x - તથા સુંઢના અગ્રભાગને સંકોરોલ. આલીન પ્રમાણયુક્ત પુચ્છ આદિ - ૪ - પાંડુર-સફેદ, સુવિશુદ્ધ-નિર્મળ, સ્નિગ્ધ-કાંત, નિરુપહતફોડાદિ દોષરહિત.
૮૧
હાથી-પરિપૂર્ણ પ્રમાણવાળા કુમારાવસ્થાવાળા, કલભ-બાલ્યાવસ્થાવાળા, નાયકપ્રધાન કે ન્યાયક, હિતમાર્ગદિનો દેશક. પ્રાકર્ષી-અગ્રગામી, પ્રસ્થાપક-વિવિધકાર્યમાં પ્રવર્તક, યૂથ પતિ-તેમનો સ્વામી, વૃંદપરિવર્ણક-તેની વૃદ્ધિને કરનાર. સદા પ્રલલિતપ્રક્રીડિત, કંદર્પરતિ-કેલિપ્રિય, મોહનશીલ-સંભોગપ્રિય, અવિતૃપ્ત-સંભોગાદિમાં અનુપરત ઈચ્છાવાળો. સામાન્યથી કામભોગમાં અતૃપ્ત.
।
ગિપિર્વત, દરી-કંદરા, કુહ-પર્વતીયફાટ, કંદરા-ગુફા, ઉલ્ઝ-પાણીનો પ્રપાત, નિર્ઝર-ઝરણા, વિદર-ક્ષુદ્રનધાકાર, પલ્વલ-પ્રહ્લાદનશીલ, ચિલ્લલ-કાદવમિશ્ર, કટકપર્વત તટ, કટક પલ્લવ - પર્વત તટ સ્થિત જળાશય વિશેષ, તટી-નદી આદિના તટમાં, વિતટી-અટવી. ટૂંક - એક દિશામાં છિન્નપર્વત, શિખપર્વતની ઉપરનો કૂટ, પ્રાભાર-કંઈક નમેલ પર્વત ભાગ. મંચ-સ્તંભ ઉપર રહેલ ફલકમય, નધાદિ ઓળંગવા માટે છે. માળ-શ્વાપદાદિથી રક્ષાર્થે બનાવેલ.
કાનન-સ્ત્રી અને પુરુષોને સાથે ભોગ્ય વન વિશેષ. અથવા જેના પછી પર્વત કે અટવી હોય છે, તે કાનન કે જીર્ણ વૃક્ષો. વન-એકજાતિય વૃક્ષ, વનખંડ-અનેક જાતિય વૃક્ષ, વનરાજી-એક કે અનેક જાતિય વૃક્ષોની શ્રેણી, નદીકક્ષ-નદીના ગહનમાં, યૂથ-વાનરાદિ સૂર્યના આશ્રયમાં. સંગમ-નદીના મીલન, વાપી-ચોખૂણી, પુષ્કરિણીવર્તુળાકૃતિ વાવ. - x - દીÉિકાદિ-જળાશય વિશેષ. - ૪ - ૪ - ૪ -
પામ૰ પ્રાવૃત્ · અષાઢ-શ્રાવણ, વર્ષારાત્રિ-ભાદરવો - આસો, શસ્ત્ર-કારતક માગસર, હેમંત-પોષ મહા, વસંત-ફાગણ ચૈત્ર આ પાંચ ઋતુ ગયા બાદ. જેઠ માસમાં વૃક્ષના ઘર્ષણથી સમુત્પન્ન - ૪ - મહાભયંકર - અતિભયકારી. હુતાવહ-અગ્નિ. વનદવ-વનનો અગ્નિ, - ૪ - x - છિન્ન જ્વાલા - ત્રુટિત જ્વાલાસમૂહ પો′′વડા • પોલા વૃક્ષોમાં મધ્યમાં ધ્યાયમાન-દહ્યમાન. - ૪ - કુચિત-સડી ગયેલ, - ૪ - વિમિળમ - કૃમિવત્ કાદવ, - X - X + X - શૃંગારક-પક્ષી વિશેષ, જેનો દીન, દિત સ્વર હોય છે તે. સરપરુષ - અતિ કર્કશ-અનિષ્ટ.
નિષ્ઠાનાંવ્યાત - કાગડાના શબ્દો, વિદ્રુમાળીવ - પ્રવાલ માફક લાલ, અગ્નિ પ્રયોગ કે પલ્લવ પ્રયોગથી જેમાં અગ્રણી છે તે. - x - x - X - સંપુતિનુંડ - અસંવૃત્ત મુખવાળા, મમંત શ્વાસ છોડતા. ઉષ્મા-ઉષ્ણતા, ઉષ્ણપાત-સૂર્યકિરણનો સંતાપ, ખપુરુષ ચંડમારુત-અતિ કર્કશ પ્રબળ વાયુ, શ્વાપદ-સિંહાદિ, મૃગતૃષ્ણામૃગજળ, ગિરિવર-પર્વત રાજ, ત્રસ્ત-ભયભીત, પ્રાય-આટવ્ય ચતુષ્પદ વિશેષ, સરિસૃપગોધા આદિ - ૪ - ૪ - મહાન તુંબકિત-ભયથી અરઘટ્ટ-ગુંબ આકાસ્કૃત અર્થાત્ સ્તબ્ધ. પુણ્ય-વ્યાકુળતાથી શબ્દ ગ્રહણમાં પ્રવણ કાન જેના છે તે. યો-સ્થૂળ, પીવ-મોટી સુંઢવાળો, પીનાયા-મૃતકથી નિવૃત્ત વૈનાયિક, તે પ્રકારે જે વિરા રટિત, તે રૂપ શબ્દ વડે આકાશતળને ફોડતો. પાદ દર્દ-પગના આઘાતથી કંપાવતો. 14/6
-
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
દિસોદિસિ-દિશા વિદિશા, આતુર-વ્યાકુળ, કુંતિ-ભુખથી દુર્બળ. - x - પરભાહતબીજા વડે બાધિત. ભીત-ભયવાળો, ત્રસ્ત-ક્ષોભવાળો, વસિત-આનંદ રસ શોષાવાથી શુષ્ક, ઉદ્વિગ્ન-આ અનર્થથી કઈ રીતે બન્યું, એમ વિચારતો. સંજાતભા-સર્વ રીતે ઉત્પન્ન ભચવાળો. - ૪ - પાણિયપાન-પાણી પીવાને માટે. સેયંસિ વિસન્ન-કાદવમાં ફસાયો. બલિયતર-ગાઢતર.
ર
તદ્ í૰ આદિ - હે મેઘ ! એક યુવા હસ્તીએ સુંઢ-પગ-દંતમુશલના પ્રહારથી વિનાશ કરવાને લાગ્યો. વિદ્ધ - હણાયો. - ૪ - આસુસુપ્ત - ક્રોધના ચિહ્નો પ્રગટ થયા. રુષ્ટ-ક્રોધનો ઉદય, કુપિત-ક્રોધનો ઉદય વધવો, ચાંડિયિત-રૌદ્રરૂપ પ્રગટ થવું, મિસિમિસીમાણ-ક્રોધાગ્નિ વડે દેદીપ્યમાન એવો અથવા આ બધાં શબ્દો એકાર્યક છે, તે કોપના પ્રકર્ષને પ્રતિપાદનાર્થે અથવા વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે છે. કાફ - વિંધે છે. નિજ્જાએ-સમાપન કરે છે. વેદના કેવી? ઉજ્વલ, વિપુલશરીરમાં વ્યાપક હોવાથી. તિતુલ-મન-વચન કાયરૂપ અનર્થોનો જય કરનારી અથવા તુલામાં આરૂઢ કરાયેલની માફક. કર્કશા-કર્કશ દ્રવ્ય માફક અનિષ્ટા. દુઃખાદુઃખરૂપ, સુખરૂપ નહીં - દુસ્સહ. દાહ વક્કુંતીએ - જેને દાહ ઉત્પન્ન થયો છે તે. અવસżદુહટ્ટ - આર્તધ્યાન વશ થયેલ અને દુઃખથી પીડિત એવો. સ્ટુપલ્લ-લાલ કમળવત્ લાલ. જયા સુમન - આક્ત પારિજાતક વૃક્ષ વિશેષ. - ૪ - ૪ -
ગણિયા-ગણિકા આકાર, કોત્ય-ઉદર દેશ, તેમાં કામ ક્રીડા પરાયણત્વથી
સુંઢ ફેરવતો. કાળ-મરણ, તે જ ધર્મ-જીવપર્યાય, તે કાળધર્મ. નિવ્વત્તિય નામધેજ્જઅહીં ચાવત્ શબ્દથી જો કે સમગ્ર પૂર્વોક્ત હાથી-વર્ણન સૂચવેલ છે, તો પણ શ્વેતતાને વર્જીને જાણવું. કેમકે અહીં તેનું સ્તૂપણું વર્ણવેલ છે. - ૪ - અહીં ફરી “સપ્તાંગ” આદિ કહ્યું છે તે વાચનાંતર જાણવું. વર્ણક અપેક્ષાએ તે લખ્યું છે.
નેસાદિ - તેજોલેશ્યાદિમાંની કોઈપણ વેશ્યાની પ્રાપ્તિ. અધ્યવસાય-માનસિક પરિણતિ, પરિણામ-જીવપરિણતિ. જાતિસ્મરણ આવરણીય કર્મ-મતિ જ્ઞાનાવરણીયનો ભેદ, ક્ષયોપશમ-ઉદિતનો ક્ષય અને અનુદયનો ઉપશમ. ઈહા-સદ્ અર્થ અભિમુખ વિતર્ક. સંજ્ઞીની પૂર્વ જાતિ-પૂર્વ જન્મ, તેનું જ જે સ્મરણ. જેને પૂર્વભવે સંજ્ઞીત્વ હોય તે સંજ્ઞીપૂર્વ, અસંજ્ઞીને જાતિવિષય સ્મરણ ઉત્પન્ન ન થાય. અભિસમેસિ-જાણશે. પ્રત્યપરાણ-અપરાણ, સાંજે. દવગ્ગિજાયકારણă-દવાગ્નિથી સંજાત કારણ - ભયહેતુની નિવૃત્તિ માટે. અહીં અર્થ એટલે નિવૃત્તિ.
મંદત્ત ધામ - વૃક્ષાદિના ઉપઘાતથી તે કરે છે. ધ્રુવ-નાની શિખા, આહુણિયપ્રકંપ્ય, ચલાવીને, ધ્રુવત્તિ - ઉદ્ધરે છે. ́પ્તિ - છાદન કરે છે. વિવધન-વિનાશ. હેમંત-શીતકાળે. કુંદ-પુષ્પજાતિ વિશેષ, લોઘ્ર-વૃક્ષ વિશેષ - ૪ - તુષાર-હિમ, ગ્રીષ્મઉષ્ણકાળે, વિવર્તમાન-વિચરતો.
કજપ્રરાવ-પદ્મકુસુમ વડે ઘાત-પ્રહાર જેમાં કે જેનો છે તે. વનરેણુ-વન્ય ધૂળ, વિવિધ-અનેક પ્રકારે, - ૪ - ૪ - તુમઁ-g, • % - ૪ - વસુમ - ઋતુજન્ય ફુલો વડે. કટતટ-ગંડતટ, ક્લિન્ન-ભીનુ કરાયેલ, સુરભિજનિતગંધ-મનોજ્ઞકૃત્ ગંધ. - x - x - પરિશોષિત-નીરા કરાયેલ, શ્રીધર-શોભાવાળા - ૪ - ૪ - શૃંગાર-પક્ષી વિશેષ,
Loading... Page Navigation 1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128