Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧/-/૧/૧૯ થી ૨૪ પુષ્પો-ફળો-પલ્લવોને ગ્રહણ કરતી, માન કરતી, સુંઘતી, પરિભોગ કરતી, પરિભાગ કરતી, વૈભારગિરિની તળેટીમાં દોહદને પૂર્ણ કરતી, ચોતરફ પરિભ્રમણ કરે છે. ત્યારપછી ધારિણી દેવીએ દોહદને દૂર કર્યો, પૂર્ણ કર્યા, સંપન્ન કર્યા. - - પછી તે ધારિણી દેવી સેચનક હાથી પર આરૂઢ થઈ. શ્રેણિક રાજા ઉત્તમ હસ્તીના સ્કંધ ઉપર બેસી, તેની પાછળ-પાછળ સમ્યક્ અનુગમન કરતો, હાથીઘોડા યાવત્ થ વડે રાજગૃહનગરે આવ્યો. આવીને રાજગૃહ નગરની વચ્ચોવચથી પોતાના ભવને આવ્યો. આવીને વિપુલ માનુષી ભોગોપભોગને ભોગવતો યાવત્ વિચરવા લાગ્યો. *ક [૨૩] ત્યારે તે અભયકુમાર પૌષધશાળાએ આવ્યો. આવીને પૂર્વ સંગતિક દેવનો સત્કાર, સન્માન કરીને તેને પ્રતિવિસર્જિત કર્યો. પછી તે દેવે સગતિ, પંચવર્ણી મેઘથી શોભિત દિવ્ય વર્ષા લક્ષ્મીને પ્રતિસંહરીને જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. [૨૪] ત્યારપછી તે ધારિણીદેવી, તે અકાલ દોહદ પૂર્ણ થતાં તે ગર્ભની અનુકંપાર્થે યતનાપૂર્વક રહે છે, યતનાપૂર્વક બેસે - સુવે છે. આહાર કરતાં પણ અતિ તિક્ત, અતિ કટુક, અતિ કષાય, અતિ અમ્લ, અતિ મધુર આહાર કરતી નથી. જે તે ગર્ભને હિત-મિત-પથ્ય અને દેશકાળને અનુરૂપ આહાર હોય. અતિચિંતા, અતિશોક, અતિદૈન્ય, અતિમોહ, અતિભય, અતિપમિાસ ન કરતી ભોજન-છાદન-ગંધ-માળા-અલંકાર વડે તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. • વિવેચન-૧૯ થી ૨૪: વિપિનમાળમિ - દોહદ, નષ્ટ ન થતાં અસંપ્રાપ્તદોહદ, મેઘ આદિ ન થવાથી અસંપૂર્ણ દોહદ, તેમના અજાતત્વથી અસંપૂર્ણત્વથી, તેથી જ અસંન્માનિત દોહદ, તેમને ન અનુભવતા, મનના તાપથી લોહી શોષાવાથી શુષ્ક થઈ, ભુખથી આક્રાંત થઈ નિર્માસ થઈ. મોસ્તુળ - શરીસ્થી જીર્ણ થઈ, અથવા ચેતાથી અવરુગ્ણ શરીરા થઈ, સ્નાન-ભોજન ત્યાગથી મ્લાન દુર્બલ થઈ, ગ્લાનીભૂત થઈ, વદનને અધોમુખ કરી, દીનની માફક વિવર્ણ વદનવાળી થઈ, જલક્રીડારૂપ ક્રીડા, અક્ષાદિ વડે રમણ આદિ ત્યાગ કરી દુઃખી મનવાળી થઈ, નિરાનંદ થઈ, મનથી ઉપહત થઈ ઈત્યાદિ - ૪ - નો વાર્ - આદર ન કરતી, વિપરીત ચિત્તત્વથી ન જાણતી, આકુલીભૂત થઈ, શીઘ્ર આદિ ચારે પદ એકાર્થક છે, તે અતિ સંભ્રમ દેખાડે છે, - - ધારિણી દેવી પાસે આવીને અવરુગ્ણાદિ ધારિણી દેવીને જુએ છે. બીજી વાચનામાં “જ્યાં ધારિણી દેવી હતી, ત્યાં જવાને સંકલ્પ કર્યો'' આદિ દેખાય છે. - - - રોજ્યંપિ - બીજીવાર પણ, દેવ-ગુરુ દ્રોહિકા થઈશ આદિ સોગંદ આપીને અથવા શપથ વડે શાપિત તે. - ૪ - ૪ - મનમાં જન્મેલ માનસિક, મનમાં જ જે વર્તે છે, તે મનોમાનસિક દુઃખ, વચન વડે અપ્રકાશિતત્વથી મનો માનસિક... હસિ કરોસિ-ગોપવે છે. તિTM - ત્રણ માસમાં કંઈક ન્યૂન... પત્તિજ્ઞપ્તિ - તને ઈષ્ટ કંઈક કરીશ. - - જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ આવા સ્વરૂપના મનોરથ પ્રધાન પ્રાપ્તિ, આવ - ઈચ્છિત અર્થ-હેતુ વડે લાભ, ઉપાયઅપ્રતિહત લાભ કારણ વડે, તે આય કે ઉપાય. - ૪ - ૪ - વિંવમાળ - અપ્રાપ્ત થતા, આવા સ્વરૂપના આત્માશ્રિત, સ્મરણરૂપ, પ્રાર્થિત, બહાર અપ્રકાશિત, વિકલ્પને પર્યાલોચે છે. તાઓ - હે તાત ! એમ આમંત્રીને - - અપધ્યાન હેતુ દોહદ આપૂર્તિ લક્ષણ. - - તેને ન ગોપવીને, વિવક્ષિત પ્રાપ્તિમાં સંદેહ ન ધારણ કરીને, અપલાપ કર્યા વિના, પ્રચ્છાદિત કર્યા વિના, યથામ્રૂત - જેમ બનેલ હોય તેમ, સત્ય પણ અન્યથા રીતે નહીં. સંદેહ રહિત, થમૐ - દોહદપૂરણ લક્ષણ પ્રયોજન. સંતમળ૰ - પાર પામીશ. ઘુમાડયા - લઘુમાતા, પુર્વીસંગઈય-પૂર્વકાળે મિત્રપણે જેની સાથે રહ્યા તે પૂર્વસંગતિક - - મહદ્ધિક-વિમાન પરિવારાદિ સંપત્તિયુક્ત યાવત્ શબ્દથી - મહાધુતિક, મહાનુભાગ, મહાબલ, મહાસૌમ્ય, પૌષત્ર - ૫ર્વદિન અનુષ્ઠાન-ઉપવાસાદિ, તેની શાળા-ગૃહ વિશેષ, તે પૌષધશાળા. તેમાં પૌષધિ - ઉપવાસાદિ કરીને. માળા આદિને છોડીને, તેમાં વર્ણક-ચંદન, નિક્ષિપ્ત-વિમુક્ત, શસ્ત્ર-છરી આદિ - ૪ - અદ્વિતીય - તથાવિધ પદાતિ આદિની સહાયથી રહિત. અઠ્ઠમમત્ત - સિદ્ધાંતની ભાષામાં ત્રણ ઉપવાસ. પરિણમમાણે - પરિપૂર્ણ થતા. વૈક્રિય સમુદ્ઘાત એટલે વૈક્રિય કરણાર્થ જીવ વ્યાપાર વિશેષ. તેના વડે સમુપહત-વ્યાપાર વિશેષ પરિણતિ. દંડ-ઉર્ધ્વ અધો લાંબો, શરીરની બહાર જીવપ્રદેશ કર્મ પુદ્ગલ સમૂહ, તેમાં વિવિધ પુદ્ગલોને સ્વીકાર્યા, જે સૂત્રમાં કહ્યા છે. વધાવાવ - અસાર, યથાસૂક્ષ્મ - સાર, તેનાથી વિકુર્વણા કરે છે. અભયકુમારની અનુકંપાર્થે - તેને ત્રણ ઉપવાસ રૂપ કષ્ટ વર્તે છે, એમ વિચારીને. પૂર્વ જન્મમાં રહેલ જે સ્નેહ, તે પિયત્વ, કાર્યના વશી પ્રિયત્વ નહીં. વધુમાન - ગુણાનુરાગ, તેને લીધે થયેલ શોક-ચિત્ત ખેદ, વિરહના સદ્ભાવથી જેને છે તે પૂર્વજનિત સ્નેહપ્રીતિબહુમાનજાત શોક વાચનાંતરમાં - “પૂર્વભવજનિત સ્નેહ પ્રીતિ બહુમાનજનિત શોભા'' છે. - X - વઘુત્તમાz - ઉત્તમરત્ન કે ઉત્તમ રચનાથી, ધરણીતલ - ભૂમિ ઉપર આવવાને સંગનિત - ઉત્પાદિત, મનપ્રવાર - ગતિક્રિયા વૃત્તિ. વાચનાંતરમાં “ધરણીતલ ગમન રાંજનિત મનઃપ્રચાર'' કહ્યું. “ x - સોનાના પ્રતરરૂપ આભરણ - કર્ણપૂર અને મુગટ તેનો જે આટોપ, તેના વડે દર્શનીય, તથા અનેક મણિ, કનક, રત્નોના સમૂહ વડે પરિમંડિત, કમરમાં નિવેશિત કટિસૂત્ર, તેના વડે ઉત્પન્ન હર્ષ, ચલાયમાન ઉત્તમ લલિત કુંડલો વડે ઉદ્ભવલ કરાયેલ મુખ, તેની કાંતિરૂપ, તેના વડે જનિત સૌમ્યરૂપ જેનું છે તે. વાચનાંતરમાં બીજા ત્રણ વિશેષણ છે -- તેમાં વ્યાપૂપિત - ચંચળ વિમલ સુવર્ણ પ્રતક અને અવતંસકના પ્રકંપથી અતિ ચપળ, શોભે છે. પરિનમ્યમાન - લટકતી. મુગટના અગ્ર ભાગથી નિર્મિત ૧૦૦ મુખાકૃતિ વડે વિનિર્ગત, - x - ઉત્તમ મુક્તા ફળ વડે શોભતો જે મુગટ, તેનો જે ઉત્કટ આટોપ, તેના વડે દર્શનીય. તથા અનેક મણિ-કનક-રત્નના સમૂહ વડે

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128