Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૪ મહાવત. ઘોર બ્રહ્મચર્ય-અપ સવ વડે જે દુ:ખે આચરાય છે. - x • ઉસ્કૃઢ શરીર - સકાર પરત્વે નિસ્પૃહ. સંક્ષિપ્ત-શરીર અનર્વતી, વિપુલ - અનેક યોજન પ્રમાણ ક્ષેત્રાશ્રિત વસ્તુદહન સમર્થ તેજોવેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિથી ઉત્પન્ન તેજ વાલા. - ૪ -
ચાર જ્ઞાનયુક્ત- કેવળજ્ઞાન સિવાયના. આના દ્વારા તેમને જ્ઞાનપ્રધાન કહ્યા. નગાર-સાધુ. - x • ગામાણુગામ-એક ગામથી બીજા ગામ જતા, આના દ્વારા પ્રતિબદ્ધ વિહાર કહ્યા. * * * સુખસુખેત-શરીરના ખેદના અભાવથી અને સંયમમાં બાધાના અભાવથી. • X - X • યથા પ્રતિરૂપ - મુનિજનને યથોચિત, અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરીને. - x -
• સૂત્રણ-૫ થી ૮ :
[૫] ત્યારે ચંપાનગરીથી દિi નીકળી. કોણિક નીકળ્યો. ધર્મ કહ્યો. દિ જે દિશાથી આવેલી, તે દિશામાં પાછી ગઈ.
તે કાળે, તે સમયે આર્ય સુધમ અણગારના મોટા શિષ્ય આ જંબૂ નામે અણગાર, જે કાશ્યપગોત્રના, સાત હાથ ઉંચા હતા યાવતુ આ સુધમાં સ્થવિરની ર નહીં - નજીક નહીં એવા સ્થાને ઉdજાનુ, અધોશિર થઈ ધ્યાન કોઠમાં પ્રવેશી સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
ત્યારે તે આજંબુ જીતશ્રદ્ધ, જાતસંશય, જાતકુતૂહલ, સંભાત, શ્રદ્ધા, સંત સંશય, સંજાત કુતુહલ, ઉતાને શ્રદ્ધા-સંશય, કુતૂહલ, સમુતજ્ઞ શ્રદ્ધાસંશય-કુતુહલ, ઉત્થાનથી ઉઠીને, જ્યાં આર્ય સુધમાં સ્થવિર હતાં ત્યાં આવે છે. આવીને આર્ય સુધમને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને બંદે છે - નમે છે, વાંદી-નમીને આર્ય સુધમની અતિ દૂર કે નીકટ નહીં તેવા સ્થાને શ્રવણની ઈચ્છાથી, નમન કરતા, અભિમુખ હાથ જોડી, વિનયથી પર્યાપાસના કરતાં આમ
છે ? હે જંબૂ! - x - ૧૯ અદાયનો કહ્યા છે.
[૬ થી ૮] - ઉક્ષિપ્ત જ્ઞાન, સંઘાટ, ડ, કૂર્મ, શૈલક, તુબ, રોહિણી, મી , માર્કદી, ચંદ્ર... દાdદ્ધવ, ઉદકજ્ઞાત, મંડૂક, તેતલીપુત્ર, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુસમા... પુંડરીક, એ ૧ભું છે.
• વિવેચન-૫ થી ૮ :
* * * કૃષિક રાત આદિ સુધમસ્વામીને વંદનાર્થે નીકળ્યા. જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા. - X - સાત હાથ ઉંચા, ચાવતું શકદથી આમ જાણવું - સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજ ઋષભનારાય સંઘયણી, સુવીરખાસમાન તથા પાગર્ભવત્ ગૌરવર્ણવાળા, - x • વણતિશય પ્રધાન જે રેખા તેના જે પમબલવ તેના સમાન ગૌર, ઉગ્રતા કર્તા, તપ તપનાર તે તાપિત તd, જેના વડે કર્મોને સંતાપીને, તે તપ વડે પોતાના આત્માને પણ તપોરૂપ સંતાપિત-X- તથા પ્રશસ્ત તપ કે બૃહત્ત તપથી મહાતપસ્વી તથા દીપ્ત તપ, દીપ્ત એટલે અગ્નિ માફક જવલતુ તેજ, કર્મ ઇંધનના દાહકવથી કહ્યું.
ઉદાર, ઘોર, ઘોરગુણ ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી આદિ ગુણ વિશિષ્ટ જંબૂસ્વામી, આર્ય સુધર્મ સ્થવિરની અતિ દૂર કે અતિ સમીપ નહીં પણ ઉચિત દેશમાં રહેલ. કઈ રીતે? નાજૂ - શુદ્ધ પૃથ્વી આસન વર્જનથી ઔપગ્રહિક નિષઘા અભાવથી ઉત્કટાસન રૂપ કહેવાય, તે ઉd જાનું. અધ:શિર - અધોમુખ, ઉર્વ કે તીર્થો નહીં, તે રીતે દૃષ્ટિ ન રાખીને, નિયત ભૂમિ ભાગમાં દષ્ટિ રાખીને, ધ્યાન રૂપ કોઇને પામેલ. જેમ કોઠામાં ધાન્ય ક્ષેપ કરતાં વિખેરાતું નથી, તેમ ધર્મધ્યાનરૂપ કોઠામાં પ્રવેશીને ઈન્દ્રિય અને મનને આશ્રીને સંવૃતાત્મા થાય છે.
સંયમ-સંવર વડે તપ-ધ્યાન વડે આત્માને વાસિત કરતા વિચરે છે. - - - ધ્યાન પછી પૂર્વ પ્રસ્તુત પરામશર્થે •x• વિશેષાવધારણ અર્થે આર્યજંબૂ ઉધતું થાય છે, કેવા થઈને ? જેની ઈચ્છા પ્રવૃત્ત થઈ તે જાતશ્રદ્ધ, વક્ષ્યમાણ પદાર્થોનો પારજ્ઞાનમાં જાતશ્રદ્ધ. જd સંશય અનિરિતાર્થ જ્ઞાન ઉભય વસ્તુ અવલંબીને પ્રવૃત, તે તે મુનિને થયું - જે રીતે ત્રિભુવન પ્રકાશ પ્રદીપ સમાન ભગવંત મહાવીર વર્ધમાન સ્વામીએ પાંચમાં અંગની સમસ્ત વસ્તુને - * - અર્થથી કહી, એ રીતે જ છઠ્ઠા અંગમાં પણ કહી છે કે અન્ય રીતે ? તથા જાતકુતુહલ-ઉત્સુકતાથી.
સંજાતશ્રદ્ધ આદિ, સમુNa શ્રદ્ધ આદિમાં જે શબ્દ-પ્રકર્ષ આદિ વચન, તથા જેને પૂર્વે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તે ઉત્પન્ન શ્રદ્ધ. હવે ઉત્પન્ન શ્રદ્ધત્વ અને જાતે શ્રદ્ધત્વમાં શો અર્થ ભેદ છે ? કશો નહીં. હેતુ પ્રદર્શનાર્થે આ પ્રયોગ છે. તેથી કહે છે – ઉત્પણ શ્રદ્ધવણી જાતશ્રદ્ધ-પ્રવૃતશ્રદ્ધ.
બીજા કહે છે - જે પૂછનારને શ્રદ્ધા જન્મી છે તે જાતશ્રદ્ધ. જાતશ્રદ્ધ કેમ ? જેનાથી જાતસંશય છે. કઈ રીતે સંશય જન્મો ? જાતકુતૂહલથી. જેમકે - છઠ્ઠા અંગનો અર્થ કેવો હશે ? - X - એ પ્રમાણે સંજાત-ઉત્પન્ન-સમુNH શ્રદ્ધાદિને ઇહાઅપાય-ધારણા ભેદથી કહેવા. * x -
વિધુત્તો - ત્રણ વખત જમણી બાજુથી આરંભી, પરિભ્રમણ કરતા તે આદક્ષિણ
- ભગવાન ! જો શ્રમણ ભગવંત મહાવીર, કે જે આદિકર, તીર્થક્ટ, સ્વય સબુદ્ધ, પરષોત્તમ, પુરુષસીહ, પુરુષવરપુંડરીક, પુરુષવર્ગાધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકહિતક, લોકwદીક, લોકપધોતકર, અભયદાતા, થરાદ, ચક્ષુદ, માદ, બોધિદ, ધર્મદ, ધર્દિશક, ધનાયક, ધમસાથી, ધર્મવિર ચાતુરંત ચક્રવતી, આપતિed જ્ઞાન-દર્શનધટ, વિવૃત્ત છા, જિનજાપક, વીર્ણ-તારક, બુદ્ધ-બોધક, મુક્ત-મોચક, સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-અચલઅરજ-અનંત-અક્ષય-અવ્યાબાધ
પુનરાવર્તિક-શાશ્વત સ્થાનને પામેલ હતા, તેઓએ પાંચમા અંગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન! છઠા અંગ જ્ઞાતાધર્મનો અર્થ શો કહ્યો છે ? | હે જંબૂ એમ આમંત્રી, આસુધમ સ્થવિરે આર્ય જંબૂ અણગારને આમ કહ્યું - હે જંબૂ યાવતું સિદ્ધિ સ્થાન પ્રાપ્ત ભગવંત મહાવીરે છઠ્ઠા આંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે - જ્ઞાતા અને ધર્મ કથાઓ. - ભગવાન ! જે શ્રમણ ભગવંત મહાવીરે - x • બે શ્રુતસ્કંધ કહ્યા છે - x • તો હે ભગવન ! પ્રથમ શ્રુતસ્કંધના - x • ભગવતે કેટલા અધ્યયનો કહ્યા