Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બાકી રહેલ કાર્યની જવાબદારી ૫.પૂ. આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પરંપરાના પૂજ્યપાદ આગમપ્રજ્ઞ અને વિર્ય મુનિશ્રી જંબૂવિજયજી સાહેબે સ્વીકારી. તેઓ આ કાર્યને ૧૯૭૨થી વેગ આપતા રહ્યા છે.
તેઓ આવા આગમગ્રંથોના સંશોધન કરવાના પૂર્ણ અધિકારી છે જ. તેઓમાં અર્ધમાગધીસંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી-મરાઠી-અંગ્રેજી વગેરે ભાષાનું તો જ્ઞાન પણ છે જ. તેઓ આવી જ્ઞાનની ગરિમા સાથે વિશિષ્ટકોટિના ત્યાગી અને સંયમધર પુરૂષ પણ છે.
તેઓના પિતા મુનિવરશ્રી ભુવનવિજયજી મહારાજની તેઓએ આજીવન સેવા કરી છે તો તેમના માતા શતાયુ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજની પણ આદર્શરૂપ સેવા કરી કરાવી છે. તેઓને પૂર્ણસમાધિ પણ તેઓ દ્વારાજ પ્રાપ્ત થઈ હતી.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અને ગિરિરાજ ભૂષણ શ્રી આદીશ્વરદાદા પ્રત્યેની ભક્તિ જોઈને તો તે વેળાના દર્શન કરનાર પણ ધન્ય બની જાય છે.
ખમાસમણાં દેવાની પધ્ધતિ એવી છે કે રીતસર તેઓના લલાટમાં જમીન ઉપર મસ્તક અડવાનું ચિહ્ન જણાય છે.
તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી આ પ્રકાશનનું કાર્ય થયું છે. તેઓશ્રી નિઃસ્વાર્થ ભાવે માત્ર શાસન ભક્તિની ભાવનાથી જ અવિરતપણે આ કાર્ય કરી રહ્યા છે. સંસ્થા પ્રત્યેનો તેમનો અહોભાવ અને ઉપકાર હમેશાં યાદ રહેશે. અને તેઓની આ નિઃસ્વાર્થ જ્ઞાન સેવાનો લાભ સૌને સદાય મળતો રહેશે.
સંસ્થાએ અપૂર્વ પુરૂષાર્થ કરી અત્યાર સુધીમાં નીચે મુજબના ૮ આગમ સૂત્રોના ૧૪ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે.
ग्रंथांक १
Jain Education International
ग्रथांक २
ग्रंथांक २
ग्रंथांक ३
ग्रंथांक ४
ग्रंथांक ४
ग्रंथांक ४
नंदसुत्तं अणुओगद्वाराइं संपादक : पुण्यविजय मुनि
(૨) આવારાંગભુત્ત્ત: संपादक : जम्बूविजयो मुनिः
(૨) સૂચન:શસ્ત્ત: संपादक : जम्बूविजयो मुनिः ठाणां सुत्तंः समवायांगसुत्तंः संपादक : जम्बू विजयो मुनिः (૨) વિયાવળત્તિસુત્ત માળ - संपादक : पं. बेचरदास जीवराज दोशी (૨) વિવાહપળત્તિસુત્ત; માળ - ૨ संपादक : पं. बेचरदास जीवराज दोशी (૨) વિયાપનત્તિસુત્ત: મગ - રૂ संपादक : पं. बेचरदास जीवराज दोशी
For Private & Personal Use Only
www.jainelibrary.org