Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
स्थान-3: 6देश-3
| २१८ ।
पएसंसि वा णो बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति विउक्कमति चयंति उववज्जंति ।
देवा णागा जक्खा भूया णो सम्ममाराहिया भवंति, तत्थ समुट्ठियं उदगपोग्गलं परिणयं वासिउकामं अण्णं देसं साहरति ।
__ अब्भवद्दलगं च णं समुट्ठियं परिणयं वासिउकामं वाउकाए विधुणइ । इच्चेएहिं तिहिं ठाणेहिं अप्पवुट्ठिकाए सिया । भावार्थ :- २९) सल्यवृष्टि थाय छ, ते २0 प्रमो छ- (१) ओ देश प्रदेशमा क्षेत्र સ્વભાવથી]પર્યાપ્ત માત્રામાં ઉદકયોનિક જીવો અને પુદ્ગલોની ઉદકરૂપે ઉત્પત્તિ, સંચય વગેરે ન થાય તો. (૨) દેવ, નાગ, યક્ષ કે ભૂત વગેરે સમ્યક પ્રકારે આરાધિત ન હોય તો તેઓ તે દેશમાં સમુચૈિત, વર્ષામાં પરિણત તથા વરસનારા ઉદક પગલો'વાદળો]નું અન્ય દેશમાં સંહરણ કરે તો. (૩) સમુચૈિત, વર્ષોમાં પરિણત તથા વરસનારા વાદળોને પ્રચંડ વાયુ વિખેરી નાખે તો. આ ત્રણ કારણે અલ્પવૃષ્ટિ થાય છે. |१८ तिहिं ठाणेहिं महावुट्ठीकाए सिया, तं जहा- तस्सि च णं देससि वा पए
संसि वा बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति विउक्कमति चयंति उववति ।
देवा णागा जक्खा भूया सम्ममाराहिया भवंति, अण्णत्थ समुट्ठियं उदगपोग्गलं परिणयं वासिउकामं तं देसं साहरति ।
अब्भवद्दलगं च णं समुट्ठियं परिणयं वासिउकामं णो वाउकाए विधुणइ । इच्चेएहिं तिहिं ठाणेहिं महावुट्ठिकाए सिया । भावार्थ :- १ १२४महावृष्टि थाय छे, ते मा प्रभा छ- (१) ओ देश प्रदेशमा क्षेत्र સ્વભાવથી પર્યાપ્ત માત્રામાં ઉદાયોનિક જીવો અને પુગલોની ઉદકરૂપે ઉત્પત્તિ, સંચય વગેરે થાય તો. (૨) દેવ, નાગ, યક્ષ કે ભૂત વગેરેની સમ્યક પ્રકારે આરાધના કરવાથી તે દેવ અન્યત્ર સમુસ્થિત, વર્ષોમાં પરિણત તથા વરસનારા ઉદક પુદ્ગલોનું તે દેશમાં સંહરણ કરીને લઈ આવે તો. (૩) સમુસ્થિત, વર્ષામાં પરિણત તથા વરસનારા વાદળોને વાયુ ન વિખેરે તો. આ ત્રણ કારણે મહાવૃષ્ટિ થાય છે.
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ કારણ નિર્દિષ્ટ છે. (૧) ક્ષેત્ર સ્વભાવ :- સ્વભાવથી જ જે ક્ષેત્રમાં ઉદકયોનિક જીવોની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય તો તે