Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| स्थान-४ : देश-२
| उ५५
હોય પરંતુ મૃગ મનવાળા હોય, (૪) કોઈ ભદ્ર હોય પરંતુ સંકીર્ણ મનવાળા હોય. १७ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- मंदे णाममेगे भद्दमणे, मंदे णाममेगे मंदमणे, मंदे णाममेगे मियमणे, मंदे णाममेगे संकिण्णमणे ।
___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मंदे णाममेगे भद्दमणे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(१) ओभंह डोय परंतु भद्र भनवापाडोय, (२) ओभंडायसने भंह भनवापाडोय, (3) ओभंह હોય અને મૃગ મનવાળા હોય, (૪) કોઈ મંદ હોય પરંતુ સંકીર્ણ મનવાળા હોય. १८ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- मिए णाममेगे भद्दमणे, मिए णाममेगे मंदमणे, मिए णाममेगे मियमणे, मिए णाममेगे संकिण्णमणे ।
___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- मिए णाममेगे भद्दमणे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ મગ સમ હોય પરંતુ ભદ્ર મનવાળા હોય (૨) કોઈ મૃગ સમ હોય પરંતુ મંદ મનવાળા હોય (૩) કોઈ મૃગ સમ હોય અને મૃગ મનવાળા હોય (૪) કોઈ મૃગ સમ હોય પરંતુ સંકીર્ણ મનવાળા હોય. १९ चत्तारि हत्थी पण्णत्ता, तं जहा- संकिण्णे णाममेगे भद्दमणे, संकिण्णे णाममेगे मंदमणे, संकिण्णे णाममेगे मियमणे, संकिण्णे णाममेगे संकिण्णमणे । ___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- संकिण्णे णाममेगे भद्दमणे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના હાથી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ ધૈર્યથી સંકીર્ણ હોય અને ભદ્ર મનવાળા હોય (૨) કોઈ ધૈર્યથી સંકીર્ણ હોય અને મંદ મનવાળા હોય (૩) કોઈ ધર્યથી સંકીર્ણ હોય અને મૃગ મનવાળા હોય (૪) કોઈ ધૈર્યથી સંકીર્ણ હોય અને સંકીર્ણ મનવાળા હોય. |२० मधुगुलिय-पिंगलक्खो, अणुपुव्व-सुजाय-दीहणंगूलो ।
पुरओ उदग्गधीरो, सव्वगसमाहिओ भद्दो ॥ १ ॥ चल बहल विसम चम्मो, थूलसिरो थूलएण पेएण । थूलणह दंतवालो, हरिपिंगल लोयणो मंदो ॥ २ ॥