Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 613
________________ સ્થાન–૪ : ઉદ્દેશક-૪ સફેદ વર્ણના વિમાન છે. ચાર હાથની દેવ અવગાહના : १२४ महासुक्क - सहस्सारेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जा सरीरगा उक्कोसेणं चत्तारि रयणीओ उड्डुं उच्चत्तेणं पण्णत्ता । ૫૪૯ ભાવાર્થ :- મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ પ્રમાણ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ચાર હાથની અવગાહનાવાળા દેવોનું કથન માત્ર છે. ભવધારણીય એટલે જન્મથી મૃત્યુ સુધી જે શરીર રહે તે. દરેક દેવોની ઊંચાઈ જુદી જુદી હોય છે પરંતુ આ ચોથું સ્થાન હોવાથી દેવ– લોકમાં ચાર હાથની અવગાહના સાતમા, આઠમા દેવલોકમાં હોવાથી, તેનો જ આ સૂત્રમાં ઉલ્લેખ છે. વાદળાના ચાર ચાર પ્રકાર : ૨૫ પત્તાર વનમા પળત્તા, તં નહીં- ૩સ્સા, મહિયા, સીયા, શિખા । ભાવાર્થ :- ઉદક ગર્ભના જલ વર્ષાના ચાર કારણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઓસ (૨) કૂંવર (૩) અતિશીતલતા (૪) અતિઉષ્ણતા. १२६ चत्तारि दगगब्भा पण्णत्ता, ,તેં નહીં- ફ્રેમના, અમલથડા, સીયોસિળા, पंचरूविय । माहे उमगा गब्भा, फग्गुणे अब्भसंथडा । સીયોસિના ૩ વિત્તે, વસાદે પંચવિયા || ૢ || ભાવાર્થ :- ઉદકગર્ભના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હૈમક (૨) અભ્રસંસ્કૃત (૩) શીતોષ્ણ (૪) પંચરૂપિકા. ગાથાર્થ—હૈમક ઉદકગર્ભ મહા માસમાં, અભ્રસંસ્કૃત ઉદકગર્ભ ફાગણ માસમાં, શીતોષ્ણ ઉદકગર્ભ ચૈત્ર માસમાં અને પંચ રૂપિકા ઉદકગર્ભ વૈશાખમાં હોય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મેઘ વિષયક વર્ણન છે.

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639