________________
૧૪
ભૌતિક કે આખ્યાત્મિક કઈ પણ વિષય એવે! નથી કે જે ત્રણેય લેકમાં પ્રાપ્ત ન થઈ શકતા હાય! મતલબ આ ભાગવતકથા પછી કશું અસાત્ રહેતું નથી.’’
વ્યાસ-શુક્રદેવ સવાદ
શ્રોતા ઉચ્ચ, કથા ઉચ્ચ, કિંતુ વક્તા ન ઉચ્ચ જ્યાં; તેવી કથાનું સાફલ્ય યથાર્થ નીપજે ન ત્યાં. ૧
આત્મવત્ સ ભૂતેષુષ્ટ, એ આ ભાગવત તે ત્યાગી
સૂત્ર જેમણે વણ્યું; શુકજીના મુખે સયું”.
શ્રીમદ્ ભાગવતની શરૂઆત કરતાં શૌનકાદિ ઋષિએરૂપી શ્રોતાઆને ઉદ્દેશીને કુશળ વક્તા સ્વરૂપે શ્રી સૂક્તમુનિજી કહે છે: જે ગમે તેવી ચેર્ડન કૅતિમાં જાય, તેથે જે કદી પણ સ્વભાવથી વિપ રીત જઈ શકતા નથી; જેની આગળ દુનિયાની મહાનમાં મહાન શક્તિએ તુચ્છ છે; જે જ્ઞાન અને સત્ય સ્વરૂપે છે એવા અને ત શક્તિવાળા પરમસુખના ધામરૂપ પરમાત્માને હૃદયપૂર્વક નમીએ છીએ. આપણે એ તે! આ પહેલા જોઈ ગયા કે આ ભાગવતપુરાણુના રચનારા મહાપુરુષ શ્રી વ્યાસમુનિ છે. વેદનું આ ભાગવતપુરાણુ એ એવું પાકું પરિપૂર્ણ ફળ છે, કે જેમાંથી કાઢી નાખવા જેવું કશું જ નથી, જેમ જે ફળ શુકાસ્વાતિ હાય, તે મીઠું જ હોય છે તેમ આ ભાગવતકથા રૂપી વેળ પણ શુકદેવજી જેવા સુયેગ્ય પુરુષના મુખાવિંદથી કહેવાયું છે માટે પરમરસામૃતરૂપ છે.
હે શૌનકાદિ ઋષિવર ! આપે આ નૈમિષારણ્ય જેવી પરમ