Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 319
________________ ૨૨ છુપાઈને રાજા તરીકે પ્રશ્નની પરિસ્થિતિ જાણવા માટે ફરતા હતા, ત્યાં કઈ પતિ-પત્નીને આમ ખેલતાં સાંભળ્યાં : 'ભલે રામે સીતા જીને રાવણને ત્યાં લાંખે। વખત રહેવા છતાં રાખ્યાં પણ હું રામ જેવે! સ્ત્રી–લેભી નથી કે તને રાખી લઉં !' આવી પરિસ્થિતિમાં ભગવાન રામ પાસે ખીજો ઉપાય ન રહ્યો, જેથી એમણે સીતાને વન મેલ્યાં. સદ્ભાગ્યે વાલ્મીકિ ઋષિ ત્યાં મળી ગયા અને ગર્ભવતી સીતાને ગૌરવભર્યાં આશ્રય સાંપડી રહ્યો, જેથી રાજ તરીકેના ધર્મ પણ જળવાયા અને પતિ તરીકેને ધર્મો પણ સચવાયા. વાલ્મીકિ જીના આશ્રમમાં એકીસાથે ખેલડાંના જન્મેલા કુશ અને લવ બન્ને ખાળકા ધનુવિદ્યા શીખી રામથી સવાયા બહાદુર બની ગયા ! જેમ રામને એ ખાકા થયા તેમ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પણ બબ્બે બાળકો થયા હતા. ભરતજીએ દિવિષયમાં કરેડા ગધર્મેના પરાજય કરી ઘણું ધન પેાતાના મેાટાભાઈ ભગવાન રામને ચરણે ધરી દીધું. લક્ષ્મણજીએ મધુવનમાં મધુપુત્ર લવણુ નામનાં રાક્ષસને મારી ત્યાં મથુરા નામની નગરી વસાવી. આખરે સીત જી પણ પેાતાના અને વીરપુત્રોને વાલ્મીકિ ચરણે સાંપડે ભગવાન શ્રી રામના ચરણમાં ધ્યાન પરોવી પૃથ્વીમાં સમાઇ ગયાં! સીતા જેવાં એકનષ્ઠ પતિપરાયણુ સતીછના વિરહ પછી ભગવાન રામ પણ પેાતાનું ભગવત્કાર્ય અથવા અવતારનૃત્ય પૂરું થયું જાણી પરલેાક-પ્રયાણ કરી ગયા. ખરેખર તે દેવાની પ્રાર્થનાને કારણે જ ધર્મગ્લાનિ દૂર કરી અધર્માત્થાન થતું રાકવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે જ તેઓએ જન્મ ધારણ કરેલા. માનવેના સમાજ ઉપરાંત, તેમણે રીછ અને પશુ જેવા માનવેને! પણ ઉદ્ઘાર કરી નાખ્યા એમના નિર્મળ યશ અનેક પાપાને પળવારમાં નષ્ટ કરી નાખે છે! કહેવાય છે કે એમના નિર્મળ યશની ઉજજવલતાને લીધે દિગ્ગજો પણ કાશને ઠેકાણે ઊજળી ચમક ધારણ કરે છે.' આજે હજારો વર્ષ રામને ગયે થયાં છતાં મેાટા મેટા ઋષિ-મ-મુનિએ

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362