Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 330
________________ ૨૭૩ હત્યાનું પાપ કદાચ બ્રાહ્મણુંવધથી પણુ વધી જતું હાય છે!!! માટે ભગવાનનું સ્મરણ કરી, ખૂ" પશ્ચાત્તાપ કરી તથા જે ઋષિમુનિઓનાં પવિત્ર પગલાંથી પાવન થયેલાં છે તેવાં તીર્થોનું પર્યટન કરીને આ લાગેલા મહાપાપને પૂરેપૂરું ધોઈ નાખ.' પિતાજીતી આ વાત સાંભળી તરત ઉતાવળે કરેલા આ અનકારી કૃત્યથી પરશુરામ ખરેખર પસ્તાવા લાગી ગયા !!..'' પિતૃઆજ્ઞા અને માધ ઉપતિ અયેાગ્ય લાગે તાપ સુયેાગ્ય, વડીલ–આજ્ઞા વિશ્વાસ ચેાગ્ય; બનાવી પાળે રહી ચિત્ત શુદ્ધ, વટાવી તે જોખમ થાય સિદ્ધ. ૧ અનુષ્ટુપ નાનીચે ક્ષતિ માટે સૌ,ચેતે મત્ય સમાજમાં; સત્ય પ્રેમભયુ” ન્યાયી વાયુમંડળ, તે સદા. ૨ શુકદેવજી ખાલ્ય! : “હે રાજન પરીક્ષિતજી! ભગવાન પરશુ રામજીએ ‘જેવી આપની આજ્ઞા' એટલું કહી પેાતાના પૂજ્ય પિતાજી જમદગ્નિની આજ્ઞા અક્ષરશઃ તરત ઉઠાવી લીધી અને એક વર્ષ લગી તે (પરશુરામ) તીર્થ યાત્રા જ કરતા રહ્યા. એમ સમય પુરા કરીને ફરીથી પેાતાના આશ્રમમાં પાછા ફર્યાં.” પ્ર. ૧૮

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362