________________
૨૭૩
હત્યાનું પાપ કદાચ બ્રાહ્મણુંવધથી પણુ વધી જતું હાય છે!!! માટે ભગવાનનું સ્મરણ કરી, ખૂ" પશ્ચાત્તાપ કરી તથા જે ઋષિમુનિઓનાં પવિત્ર પગલાંથી પાવન થયેલાં છે તેવાં તીર્થોનું પર્યટન કરીને આ લાગેલા મહાપાપને પૂરેપૂરું ધોઈ નાખ.'
પિતાજીતી આ વાત સાંભળી તરત ઉતાવળે કરેલા આ અનકારી કૃત્યથી પરશુરામ ખરેખર પસ્તાવા લાગી ગયા !!..''
પિતૃઆજ્ઞા અને માધ
ઉપતિ
અયેાગ્ય લાગે તાપ સુયેાગ્ય, વડીલ–આજ્ઞા વિશ્વાસ ચેાગ્ય; બનાવી પાળે રહી ચિત્ત શુદ્ધ, વટાવી તે જોખમ થાય સિદ્ધ.
૧
અનુષ્ટુપ
નાનીચે ક્ષતિ માટે સૌ,ચેતે મત્ય સમાજમાં; સત્ય પ્રેમભયુ” ન્યાયી વાયુમંડળ, તે સદા. ૨
શુકદેવજી ખાલ્ય! : “હે રાજન પરીક્ષિતજી! ભગવાન પરશુ રામજીએ ‘જેવી આપની આજ્ઞા' એટલું કહી પેાતાના પૂજ્ય પિતાજી જમદગ્નિની આજ્ઞા અક્ષરશઃ તરત ઉઠાવી લીધી અને એક વર્ષ લગી તે (પરશુરામ) તીર્થ યાત્રા જ કરતા રહ્યા. એમ સમય પુરા કરીને ફરીથી પેાતાના આશ્રમમાં પાછા ફર્યાં.”
પ્ર. ૧૮