Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ ૨૪૨ જેવી જ લાગે, તેમાં શી નવાઈ ? તે મનથી સદા ભગવાન શ્રીકૃષ્ણ ચરણકમલનું સ્મરણ કરતા રહેતા. એની વાણી મેાટે ભાગે ભગવાન શ્રીકૃષ્ણના ગુણ અને લીલાઓના વર્ણનમાં મશગૂલ રહેલી હતી. તે પેાતાના જ હાથે ભગવાનનું મંદિર વાળીઝૂડી સ્વચ્છ કરી સાવતા. જ્યારે જોઈએ ત્યારે તેમના કાન તેા ભગવાનની જ માંગલમધુર કથાએ શ્રવણુ કરવામાં જ શકાતા ! એની આંખે! ભગવાનનું સ્મરણુ કરાવનારાં મંદિર-મૂર્તિઓમાં ચોંટયા કરતી ! 'મેશાં ભગવાનના ભકતા અને ભગવાનના સેવકાના શરીરસ્પ માં જ પેાતાના શરીરની સફળતા માતા હતા. એનું નાક ભગવાનના ચરણુકમલમાં રહેલી તુલસીની દિવ્ય સુવાસમાં મસ્ત રહેતું. તેની જીભ ભગવાનને ધરાવેલી પ્રસાદીરૂપે કા પ્રસાદમાં જ મસ્ત બની જતી. ખરીષના પગ ભગવાનનાં ક્ષેત્રોમાં પગપાળા પર્યટન કરવા તલસતા હતા. માથુ પણ શ્રીકૃષ્ણ-ચરણુવંદનામાં જ મગ્ન રહેતું. આ અંબરીષે પોતાનાં બધાં જ કર્મી યજ્ઞપુરુષ ઇન્દ્રિયાતીત ભગવાનના તરફ એમને સર્વાત્મા સસ્વરૂપ સમજીને સમર્પિત કરી દીધાં હતાં. આ ભક્તિના ચેપ પ્રશ્નમાં પણ પૂરેપૂરે ફેલાયેલા. સ્વગ તા એ પ્રજાને મન સાવ તુચ્છ બની ગયેલ ! તે પ્રજાને ભાગ નહી, પણ ત્યાગ જ પ્યારા લાગતા હતા. આમ અંબરીષનાં બધાં કવ્યા હુંમેશાં આસક્તિ રહિતપણે થતાં. ખુદ ભગવાને રાજ અ‘ખરીષની રક્ષા કાજે એક વજ્ર આપી રાખેલું. એ વજ્ર ભગવદ્ વિરાધીઓને રજાડતું પણુ ભગવદ્ભકતાની રક્ષા પણ સાથેાસાથ કયે જતું. અંબરીષની ધર્મપત્ની પણ ગુણાથી ભરેલી અને ભકત પ્રધાન હતી. એક વાર રાા અંબરીષે ભગવતિ માટે પેાતાનાં પત્નીની સાથે સાથે દ્વાદશીપ્રધાન એકાદશી વ્રત કરવાના સંકલ્પ કર્યો. વ્રતની પ્રાપ્તિ પછી કાર્તિક માસમાં એમણે ત્રણ રાત સહિતના ઉપવાસ કરાવ્યા અને એક દિવસે યમુનાજીમાં સ્નાન કરોને મધુવનમાં ભગવાન

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362