________________
४४
આવી ગયો.”
દેવહૂતિ માતાને બોધ
પરમાત્મા અને આત્મા, બંને સ્વરૂપ જીવમાં; મોહમાયા વશે જીવ, ન ખિી શકો છતાં. ૧ સમજી શીધ્ર આ શીખ, માતાજી દેવહૂતિ; સાધના કમશઃ સાધી, પામ્યાં સિદ્ધિ પૂરેપૂરી. ૨ મરોય મુનિજી બોલ્યા, મહાત્મા વિદુરપ્રતિ, આ માતાપુત્ર – સંવાદ, શ્રદ્ધાથી તરશે સુણી. ૩
કપિલ ભગવાન માતા દેવહૂતિજીને કહે છે: “માતાજી ! આ જીવમાં રહેલે આત્મા જ સ્વયં પરમાત્મા બનવાની યોગ્યતાવાળો છે. ત્યાં નથી શરીર કે નથી શરીરને લગતા કઈ જ સંબંધે. ત્યાં તો માત્ર એકાંતિક આનંદ અને શાંતિ જ હોય છે; પરંતુ મેહ અને માથાને આધીન બનીને આ જીવ પિતાના આમ–પરમાત્મ સ્વરૂપને ભૂલી, જે નાશવંત વસ્તુ અને નશ્વર સંબંધે છે તેમને જ શાશ્વત માનવાની પાયાની ભૂલ કરી, છ દુમને (કામ, ક્રોધ, મદ, મહાદિ)ને પિતા વિષે અપનાવી લે છે અને ચોરાશી લક્ષજીવનિરૂપ સંસારમાં ભટક્યા જ કરે છે. એને માંડમાંડ ઘણુ ઘણા પુણ્ય સંગો પછી જ માનવજન્મ પ્રાપ્ત થાય છે. માનવજન્મમાં પણ માતાના ગર્ભમાં આવ્યા પછીથી બહાર આવતાં સુધીમાં એને જરાપણુ ઓછાં દુઃખે સહેવાનાં નથી આવતાં ! એ સહીને એ માંડમાંડ કુમાર, કિશોર અને યુવાન બને છે. યુવાન બન્યા પછી કોઈ વિવેકી અને જિજ્ઞાસુ માનવ જ સત્યાભિમુખ અથવા ઈશ્વરાભિમુખ બની