Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 14
________________ ४ (૨) જીવનની આ પળ અણમોલ, તારા અંતરપટને ખોલ, એક વાર તો પ્રેમથી બોલ હું છું આત્મા, તું છો આત્મા સરખી છે ભાઈ સૌની આત્મા... જીવનના સંગીત મહીં તું, પ્રભુના ગુણલા ગાતો જા; અવસર આવો ફરી ન આવે, સાચો માનવ બનતો જા... (૩) એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન ન્યારું બને, મારું જીવન પ્યારું બને. યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો Jain Education International (૪) આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મહેતાજી કરી કામે લગાડજો... આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું? કેટલી કમાણી કરી કેટલું છે દેવું? કાઢી સરવૈયુ કોઈ સંતને બતાવજો... કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી? કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી? પ્રભુપંથ પામવાને પાટા બદલાવજો... જીવનની૰ For Private & Personal Use Only જીવનની આ જિંદગીના આ જિંદગીના વિચારથી વાણી બગડે. વાણીથી વર્તન, વર્તનથી વીર્ય બગડે વીર્યથી સંતાન અને સંતાનથી સમાજ બગડે. પવિત્ર વિચારથી ભરી દો. માટે મનને આ જિંદગીના www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60