________________
સ્વાસ્થ્ય માટેનાં આસનો ભાગ-૪
(૩)
સ્ત્ર
Jain Education International
ત્રિકોણાસન
અર્થ : આ આસનની પૂર્ણ સ્થિતિમાં સાધકનો દેહ ત્રિકોણાકૃતિ ધારણ કરતો હોવાથી તેને ત્રિકોણાસન કહે છે.
પ્રથમ આકૃતિ ૧ મુજબ સ્થિતિ બનાવો. ત્યાર બાદ આકૃતિ રમાં ધીરે ધીરે આવો. કમર, થાપા અને જાંઘના સ્નાયુઓમાં આ આસનના અભ્યાસથી રાહત મળે છે.
ગરુડાસન
અર્થઃ સાધક જ્યારે આ આસનની પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે તે ગરુડ જેવો ભાસે છે. એટલે તેને ‘ગરુડાસન’
કહે છે.
આકૃતિમાં બતાવ્યા મુજબ હાથ અને પગની આંટી મારો. ખરેખર આ આસન કરવાથી સાંધાની તકલીફો, પે અને કમરનાં દર્દમાં રાહત થાય છે. ચંચળ મનમાં સ્થિરતા આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org