________________
આ સ્વાથ્ય માટેની. એસનો ભાગ.૩.
હલાસન
અર્થ: સર્વાગાસનના બધા જ ફાયદા આપનારું, કરોડરજ્જુ નરમ અને સ્થિતિસ્થાપક બનાવનારું, પેટનું સુયોગ્ય ખેડાણ કરનારું, હળના જેવી શરીરની સ્થિતિ બનાવનારું આસન એટલે જ “હલાસન”.
આકૃતિ નં. ૧માં બતાવ્યા પ્રમાણે પીઠ પર સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર રાખો. પ્રથમ પૂરક કરતાં કરતાં બંને પગને ૯૦૦ને ખૂણે લાવો (જુઓ આકૃતિ નં. ૨) આ સ્થિતિમાં થોડો સમય કુંભકમાં રહો. રેચક કરતાં કરતાં બંને પગને માથા પાછળ લઈ આકૃતિ નં. ૩માં બતાવેલી હલાસનની સ્થિતિ બનાવો. અહીં સામાન્ય શ્વાસોચ્છવાસમાં થોડો સમય રહી ફરી પૂરક કરતાં કરતાં ૯૦ને ખૂણે આવો ને કુંભકમાં રહો અને રેચક કરતાં મૂળ સ્થિતિમાં આવો.
સરળ હસ્ત ભુજંગાસન
અર્થ: સ્ત્રીઓના બીજાશય તેમજ ગર્ભાશયની વ્યાધિમાંથી મુક્તિ આપનારું, ગરદન, ખભા, છાતી અને પીઠના સ્નાયુઓને સારી કસરત આપનારું, ઊંચું કરેલ માથું અને નીચેનું ધડ ફેણ ચઢાવી બેઠેલા સર્પ જેવું આસન એટલે
+
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org