________________
ઉસહોરે અને ભલામણ
ઉપસંહાર: યોગ એ સ્વસ્થ, સંતોષી અને પ્રસન્ન જીવન જીવવાની ઉત્તમ કળા છે, જે સૌને નિઃશુલ્ક પ્રાપ્ત થાય છે. જરૂર છે માત્ર એક સારો સંકલ્પ કરી તેને અનુસરવાની. બધા આપણી જિંદગીને વધુમાં વધુ ઉત્તમ રીતે માણવા માગતા હોઈએ તો આ માર્ગ અપનાવવાની આવશ્યકતા છે. આ વાત પ્રાચીન અને અર્વાચીન અનેક મહાપુરુષોએ પોતાના જીવનમાં અનુભવસિદ્ધ કરી બતાવી છે.
પ્રભુ તે માર્ગે આગળ વધવા બુદ્ધિ, શક્તિ અને સંકલ્પબળ આપો અને સૌ કોઈ સુખ, શાંતિ અને સ્વાસ્થનો અનુભવ કરો! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મગ કહે હું લીલો દાણો, મારે મારે ચાંદુ બે-ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડુ માંદુ.
રોટલા-કઠોળ-ફળને
ભાજી. રોજ ખાનારની તબિયત તાજી.
પેટ સાફ તો સર્વ દર્દ મારુ
કાચા શાકભાજી માત્ર બે કલાકમાં પચી જાય છે માટે દૈનિક ભોજનમાં ક્યુબરને પ્રથમ સ્થાન આપો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org