________________
૩૬
મૂકો. બન્ને પગ પહોળા અને એડી અંદરની તરફ રાખવી.
ફાયદા ઃ પેટની અંદરનો ગૅસ દૂર થાય છે. છાતીના આસનો કર્યા પછી આરામ મળે છે.
યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો
બાલકાસન
અર્થ : બાળકની જેમ સુષુપ્ત અવસ્થામાં પડી રહીને આરામ મેળવવા માટેની આ ક્રિયા છે. આ કોઈ આસન નથી પણ આરામ માટેની પૂર્વભૂમિકા છે. સ્થિતિઃ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છાતી ઉપર સૂઈ જાઓ.
ક્રિયા : (૧) નાનું બાળક જેમ એક પડખે સૂએ છે તે રીતે સૂઈ જાઓ. ડાબે કે જમણે, જે પડખે ઠીક લાગે તે પડખે સૂઈ જાઓ.
શરીરના તમામ અવયવો ઢીલા રાખો.
Jain Education International
શ્વાસોચ્છ્વાસની ક્રિયા યથાવત્ ચાલુ રાખો.
લાભ : છાતી પરનાં આસનો કર્યા પછી આ ક્રિયા કરવાથી આરામ મળે છે. પેટની અંદરનો ગૅસ દૂર થાય છે અને શરીરને પૂરતો આરામ મળે છે. સમય : યોગ્ય લાગે ત્યાં સુધી.
For Private & Personal Use Only
www.jainelibrary.org