________________
યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો
(આકૃતિ નં. ૧)
(આકૃતિ નં. ૨)
s
આકૃતિ નં. ૧) (૨) તે જ પ્રમાણે બીજો પગ લો અને ઉપર મુજબ ક્રિયા કરો. (૩) ત્યારબાદ આકૃતિ નં. ૨ મુજબ બન્ને પગ ઉપરનીચે હલાવો.
શયદાઃ (૧) પગના તમામ સ્નાયુઓને કસરત મળે છે. ઘૂંટણ તથા સાથળના સાંધાને વિશેષ ફાયદો થાય છે. (૨) આ ક્રિયાથી પદ્માસન ખૂબ જ સરળતાથી થાય છે. પદ્માસનનાં બીજાં પૂરક આસનો શક્ય બને છે. સમયઃ બન્ને ક્રિયા યથાશક્તિ વધારેમાં વધારે ૨૦ વખત કરવી.
ક્રિયા નં. ૧૧
સ્થિતિ: બન્ને હાથની આંગળીઓથી બન્ને પગને પકડી પંજા પર બેસો (જુઓ આકૃતિ. નં. ૧)
ક્રિયા: આકૃતિ નં. ૧માંથી આકૃતિ નં. રમાં રોલિંગ કરો.
સૂચનાઃ મેરુદંડના મણકાની ગાદી ખસી ગઈ હોય કે પછી જેમને કમર ખૂબ જ દુખતી હોય તેઓએ આ ક્રિયા ન
કરવી. ૧. આ ક્રિયા દરમિયાન જાડી ગોદડી હોવી ખૂબ જ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org