Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 23
________________ યોગાભ્યાસ માટેની સમજણ... ૧૩ ૨. ક્રિયા ધીરે ધીરે શાંત ચિત્તે કરવી. આંચકા કદી પણ ન મારવા. લાભઃ ૧. પવનમુક્તાસનના બધા જ લાભો શક્ય બને છે. ૨. મેરુદંડને સારું માલિશ થાય છે. કમ્મરને ફાયદો થાય છે. સમય : વધારેમાં વધારે ૧૦ વખત. ક્રિયા ને ૧૨ સ્થિતિઃ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથથી પગને પકડો. - ક્રિયા: ઉપરોક્ત સ્થિતિમાં આવ્યા બાદ પગના પંજાને ઘૂંટીએથી ગોળ ગોળ ફેરવો. ફાયદો: ૧. પગની ઘૂંટીના સ્નાયુઓ સ્થિતિસ્થાપક બને છે. ૨. પગની પાટલીના સ્નાયુઓને સારી કસરત મળે છે. ૩. વજાસન, પદ્માસન, ઉષ્ટ્રાસન કરતાં પહેલાં આ ભ્રમણ ઘણું જ ઉપયોગી બને છે. વિવિધ પ્રકારના વ્યસનોના સેવનથી શારીરિક માનસિક સામાજિક, આર્થિક અને નૈતિક એમ બધાં ક્ષેત્રે વ્યક્તિનું અધ:પતન થાય છે. ચા, કૉફીને કોકો, વહેલી પડાવે પોકો, સમજે એને રોકો, ન સમજે તેને ટોકો –– – – – – – –– – ––– –– –– – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60