________________
યોગાભ્યાસ માટેની સમજણ...
૧૩
૨. ક્રિયા ધીરે ધીરે શાંત ચિત્તે કરવી. આંચકા કદી પણ ન મારવા.
લાભઃ ૧. પવનમુક્તાસનના બધા જ લાભો શક્ય બને છે. ૨. મેરુદંડને સારું માલિશ થાય છે. કમ્મરને ફાયદો થાય છે. સમય : વધારેમાં વધારે ૧૦ વખત.
ક્રિયા ને ૧૨
સ્થિતિઃ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથથી પગને પકડો. - ક્રિયા: ઉપરોક્ત સ્થિતિમાં આવ્યા બાદ પગના પંજાને ઘૂંટીએથી ગોળ ગોળ ફેરવો.
ફાયદો: ૧. પગની ઘૂંટીના સ્નાયુઓ સ્થિતિસ્થાપક બને છે. ૨. પગની પાટલીના સ્નાયુઓને સારી કસરત મળે છે. ૩. વજાસન, પદ્માસન, ઉષ્ટ્રાસન કરતાં પહેલાં આ ભ્રમણ ઘણું જ ઉપયોગી બને છે.
વિવિધ પ્રકારના વ્યસનોના સેવનથી શારીરિક માનસિક સામાજિક, આર્થિક અને નૈતિક એમ બધાં ક્ષેત્રે વ્યક્તિનું અધ:પતન થાય છે.
ચા, કૉફીને કોકો, વહેલી પડાવે પોકો, સમજે એને રોકો, ન સમજે તેને ટોકો –– – – – – – –– – ––– –– ––
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org