SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો (આકૃતિ નં. ૧) (આકૃતિ નં. ૨) s આકૃતિ નં. ૧) (૨) તે જ પ્રમાણે બીજો પગ લો અને ઉપર મુજબ ક્રિયા કરો. (૩) ત્યારબાદ આકૃતિ નં. ૨ મુજબ બન્ને પગ ઉપરનીચે હલાવો. શયદાઃ (૧) પગના તમામ સ્નાયુઓને કસરત મળે છે. ઘૂંટણ તથા સાથળના સાંધાને વિશેષ ફાયદો થાય છે. (૨) આ ક્રિયાથી પદ્માસન ખૂબ જ સરળતાથી થાય છે. પદ્માસનનાં બીજાં પૂરક આસનો શક્ય બને છે. સમયઃ બન્ને ક્રિયા યથાશક્તિ વધારેમાં વધારે ૨૦ વખત કરવી. ક્રિયા નં. ૧૧ સ્થિતિ: બન્ને હાથની આંગળીઓથી બન્ને પગને પકડી પંજા પર બેસો (જુઓ આકૃતિ. નં. ૧) ક્રિયા: આકૃતિ નં. ૧માંથી આકૃતિ નં. રમાં રોલિંગ કરો. સૂચનાઃ મેરુદંડના મણકાની ગાદી ખસી ગઈ હોય કે પછી જેમને કમર ખૂબ જ દુખતી હોય તેઓએ આ ક્રિયા ન કરવી. ૧. આ ક્રિયા દરમિયાન જાડી ગોદડી હોવી ખૂબ જ જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy