Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 26
________________ ૧૬ યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો [જુઓ આકૃતિ નં. ૧] (૨) સામાન્ય શ્વાસમાં આકૃતિ નં. ૨ની સ્થિતિ બનાવો. (૩) તે જ પ્રમાણે સામાન્ય શ્વાસમાં આકૃતિ નં. ૩ની સ્થિતિ બનાવો. (૪) આમ ઉપરોક્ત ક્રિયા વારંવાર યથાશક્તિ કરતા રહો અને થોડી વાર શવાસનમાં રહો. સૂચના : (૧) સમગ્ર ક્રિયા દરમિયાન શરીર પર કોઈપણ જાતનું ખેંચાણ, તણાવ હોવાં જોઈએ નહિ. લાભ : (૧) પદ્માસન કરવામાં આ ક્રિયા મદદરૂપ બને છે. (૨) પેટના સ્નાયુઓ તંદુરસ્ત બને છે. યૌગિક પૂરક ક્રિયા નં. ૫ સ્થિતિ ઃ (૧) છાતી પર ઊંધા સૂઈ જાઓ. બન્ને પગને ઘૂંટણમાંથી વાળી કાટખૂણે લાવો. આ વખતે ઘૂંટણ ભેગા, ઘૂંટણ અને એડી એકબીજાને અડાડીને રાખો. [જુઓ આકૃતિ] ક્રિયા ઃ (૧) પ્રથમ (પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યાર બા રેચક) શ્વાસ કાઢતાં ૐ ધ્વનિમાં ધીરે ધીરે બંને પગને ડાબી તરફ લઈ જઈ જમીન સાથે અડાડો, અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક) શ્વાસ લો. (૪) તે જ પ્રમાણે ઉપરોક્ત ક્રિયા જમણી બાજુ કરો. (૫) સમગ્ર ક્રિયા બન્ને બાજુ પાંચ પાંચ વખત કર્યા બાદ શવાસનમાં આવો. Jain Education International સૂચના : (૧) બન્ને પગ એકબીજાની સાથે રહેવા જોઈએ. લાભ : (૧) પેટનું સાચું મસાજ થાય છે. પેટનાં વિકાર દૂર થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60