________________
સ્વાથ્ય માટેનો માસનો ભાગ.૧
ગોમુખાસન
*
-'
,
"
T, TET
, " રેંજ,
અર્થ: “ગો' એટલે “ગાય” અને “મુખ' એટલે મોં.” જ્યારે સાધક આ આસનની પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે ગાયના મુખ જેવો દેખાવ થાય છે. તેથી આ આસનને ગોમુખાસન કહે છે.
સ્થિતિ: જમણા પગની એડી ગુદાની જમણી બાજુ રાખી બાજુમાં બેસો. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી જમણા ઘૂંટણ પર બંધબેસતો મૂકી દો અને ડાબા પગની એડીને જમણા સાથળ સાથે અડાડીને રાખો.
| ક્રિયા પ્રથમ પૂરક કરો. રેચક કરતાં કરતાં ડાબો હાથ માથા પર ઊંચો કરી, કોણીમાંથી વાળી, માથાની પાછળ લો. સાથે સાથે જમણા હાથને કોણીમાંથી વાળી પીઠ પાછળ લો. (જુઓ આકૃતિમાં) જમણા હાથની અને ડાબા હાથની આંગળીઓ એકબીજામાં ભેરવી, અંકોડો બનાવી, મજબૂત પકડી રાખો. (જુઓ આકૃતિ નં. ૨ અને આકૃતિ નં. ૩) પૂરક કરતાં કરતાં હાથને આરામની સ્થિતિમાં
લાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org