Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ થયેલા એ સંભાર ઉપર સળંગ ઊડતી નજર નાખી જેવાથી, : વસ્તુ સ્પષ્ટ થશે. વેદગ્રંથ જંઘમાં નજર કરીએ છીએ તેની સાથે જ આપને યર માર્ગનાં મંડાણુ નિશ્ચિત સ્વરૂપે થયેલાં નજરે પડે છે. અત્યારે ? અંગેનું જે કાંઈ સાહિત્ય ઉપલબ્ધ છે, તે ઉપરથી એટલું ચેક જ્યુઈ આવે છે કે, આપણા ઇતિહાસના એ એક પ્રાચીન અને કદા પ્રારભના યુગમાં, એક વખત, યજ્ઞ ખરેખર આધ્યાત્મિક કમર પ્રચલિત હતું; અને એનાથી મનુષ્યલકમાં, ત્યારે સમાતી હશે તે ‘સિદ્ધિ' (ગીતા ૪.૧૨ ) તરત પ્રાપ્ત થતી મનાતી. જોકે, તે કરીને, તે કાળે બીજી ભાવના કે બીજો માર્ગ કાંઈક સ્વરૂપે જાણીતાં પ્રચલિત ન હતાં 'એમ ન જ કહેવાય. વેદમાં પણ તપ અને વેગ માર્ગ છેક જ અજાણે છે એમ નથી. યજ્ઞમાર્ગમાં જ, દાખ તરીકે, સેમ-યા પહેલાં દીક્ષાને જે વિધિ નિરૂપાય છે તે જોઈ તે તેમાં એકાંતવાસ, મૃગચર્મ ઉપર સ્થિર આસન, મૌન, ઉપવા વગેરે તપ અને યુગનાં અંગે સ્પષ્ટ દેખાઈ આવે છે. તપ શબ્દ આ સાધન તરીકે તેને ઉપયોગ આમેય વેદોમાં સારી પેઠે જાણીતાં છે, તપથી અતિશય શક્તિ પ્રાપ્ત થતી નિરૂપાઈ છે : અંગિરસ જેવા ઋષિ તપથી જ મેટા બન્યા છે; રાજા કેઈ બ્રાહ્મણુને કનડે, તે તપ ૮ બ્રાહ્મણ તેને પરાભવ કરે છે; તપ કરીને જ દીદ્ર અમર પણું પામ છે; અને સૃષ્ટિ પહેલાં પ્રજાપતિ તપ વડે જ સર્જન કરવા માટેની શકિ મેળવે છે. તેમ જ, ધ્યાન-સમાધિની દશા તથા તે વડે અને તે દરમ્યા પ્રાપ્ત થતી પરમ સ્થિતિથી પણુ યજ્ઞકાળના લોકે છેક જ અજાણ હતા એમ કહેવું અશક્ય છે. કદ (૨૧૩૬)માં લાંબા વાળવાર અને પીળા રંગનાં મલિન કપડાંવાળા સમાધિપ્રાપ્ત મુનિનુ જ વણું ૧. બ૦ ૮, ૫, ૬; ૨૦, ૧૩૬,૨; ૧૫૪, ૨-૪; ૧૬૭, ૧; ૧૯, અથ૦ ૧, ૧૦, ૧૨; ૨૬, ૫૬, ૫, ૯. છે, માગુસે તેનું મય શરીર જ જુએ છે, પણ તે તે ગંધર્વોના માર્ગે વિચરતે હોય છે; તે પૂર્વે સમુદ્ર અને પશ્ચિમ સમુદ્રમાં વ્યાપેલે હોય છે; વાયુને તે મિત્ર છે; તે ગુપ્ત ઈચ્છાઓ જાણી જાય છે, તે અગ્નિ તેમ જ બંને લેકને આધાર આપે છે; તે જ સ્વર્ગ તથા પ્રકાશ છે. પછીના યુગદર્શનમાં રૂઢ બનેલો ‘ઋત’ શબ્દ પોતે જ કદમાં પિતાના સર્વ માહાત્મ્ય અને વિભૂતિ સાથે મેજૂદ છે. ઋતને અક્ષરાર્થ છે–વસ્તુમાત્રને નિયત ક્રમ. વસ્તુમાત્રમાં અંતર્ગત એવું શાશ્વત અને સર્વવ્યાપી સારતત્વ તે છે. ઋતને સર્વને પિતા કહ્યો છે. % ૫ણુ ‘ઋતના સદનમાંથી આવે છે (ઋ. ૪. ૨૧. ૩); વિષ્ણુ પણ ‘તને ગભ છે (. ૨. ૧૫૬. ૩); ઘાવા-પૃથિવી ઋતને લીધે જ ટકી રહ્યાં છે (ઋ. ૧૦, ૧૨૧, ૧). ભૌતિક જગતમાં જે સ્થાન નિયમનું છે, તે સ્થાન નિતિક જગતમાં સદગુણનું છે, તેથી ભૌતિક સૃષ્ટિની સુવ્યવસ્થા સાચવનાર વરુણદેવ નીતિનિયમના ૫ણું રક્ષક (તસ્ય ) છે. જે જુવાન કે વૃદ્ધ ઋતને અનુસરે છે, તેને સુખ અને શક્તિ મળે છે, તેથી તે સારી રીતે જીવી શકે છે (સ. ૨. ૯૧. ૭). અર્થાત આ અદ્ભુત શબ્દ અને તેની કલ્પના જ, વેદકાળમાં સૃષ્ટિ અને સંસારનું અંતિમ સ્વરૂપ તથા અધ્યાત્મમાર્ગનું રહસ્ય કેટલું સમજાયેલું હતું, તેની સાબિતીરૂપ છે. એ કાંઈ માત્ર જાદુઈ શક્તિવાળી કે વહેમી મનાતી હામક્રિયાઓ કરનારા પ્રાચીન જંગલીઓનું દશ્ય નહીં, પણ આ વિશ્વનાં સમગ્ર જ્ઞાન-વિજ્ઞાનમાત્રની પાછળ રહેલી ઊંડી આધ્યાત્મિક ભૂમિકા પામેલા લેકેનું દશ્ય રજૂ કરે છે. એમાં શ્રદ્ધાનું તત્ત્વ ભારોભાર ભરેલું છે (અ, ૬.૫૫. ૫; છે. ૧૦૪, ૬; ૨. ૨૬. ૩; ૬૯. ૧૫૧. ૧), અને તપનું પણું. અથર્વવેદમાં યુગવિદ્યાનું વિશેષ સ્પષ્ટ ચિત્ર આપણુને જોવા મળે છે. અથર્વવેદમાં કેટલાંક સૂકત (લગભગ સાતમા ભાગનાં ) વેદમાંથી જ સીધાં લીધેલાં છે; છતાં અથર્વવેદને મોટા ભાગ કદનાં જૂનામાં For Private Persone n

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 142