________________
યશોધર મુનિને ૧લે ભવ
૪૧
૨
ક
પ
-
-
-
-
દેવ પણ નિર્ધારિત મહા અસાધ્ય વ્યાધિઓ મિટાવવા સમર્થ નથી; પછી ખૂટેલા આયુષ્ય આવેલ મૃત્યુ પર શી અસર કરી શકે? બસ, આ આયુષ્યને ખુટાડનાર કાળ છે. - યશોધર મુનિ ધનકુમારને કહી રહ્યા છે, કે પ્રથમ ભાવમાં હું સુરેન્દ્રદત્ત રાજા માથામાં પળિયો આવવા ઉપર વિચાર કરી રહ્યો, કે “દિવસ-રાત્રિએ પસાર થતાં આયુષ્ય પેજ ને રાજ સરકી રહ્યું છે, એવું પ્રત્યક્ષ જેવા છતાં આશ્ચર્ય છે, કે જીવ એના પર થાન લઈ જ નથી! જેમ જેમ આયુષ્ય જાય તેમ તેમ માને છે, કે હું મેટો થયે! “અરે! માટે થયે કે મેતની વધુ નજીક થયે?” આયુષ્ય જે ઓછું થાય છે તે દેખાતું નથી, ને બાકીનામાં હજી હિતકિ છે તે વિચારતો નથી! જો એ લક્ષમ આવે તે જીવનમાં પાપ જેમ પૂવે ઝગઝગતાં, તેમ પછીથી શું ઝગઝગે? આત્માને કયાસ કઢાય તે ખાય, કે આત્મામ કચરે એટલે ભર્યો છે, કે ક્રમે ભેગવવા બેસીએ તો પાર આવે નહિ. ધર્મ સાધનાથી કર્મોને શીધ્ર પાર પમાય છે અને આત્માને સારે બચાવ થાય છે. દુનિયાના પદાથી બચાવવા માટે જીવ શું કરવા તૈયાર નથી? ત્યારે આત્માના બચાવ માટે કેટલું કરવા તૈયાર?
મુનિ કહે છે, “ધર્મદૂતે મને જાગ્રત કર્યો, મને વિચાર કરતે કરી દીધો, અરે! જયાં કઈ પ્રતિકાર નથી એવા આયુષ્યક્ષયને નજરે દેખવા છતાં, એ પહેલાં લાવ આત્માને બચાવ કરી લઉ, એવું મને સૂઝતું નથી? જયાં મહાગમાં જીવતા શરીરે ચ બચવાના ઉપાય નથી, તો મડદુ થયે તે કઈ બચવાની બારી જ ક્યાં? “બાળી આ બસ!''જીવની જગતમાં આ પરિસ્થિતિ છે, છતાં જીવ પાપ આંચયે જાય છે! આ એક મહાન આશ્ચયકારી ઘટના છે!
એ એસ વાત છે કે પાપની ગમે તેવી પેજના કે ફૂદા પણ આયુષ્યનું પાણી પહોંચે છે ત્યાં સુધી જ ચાલે પાણું ખત્મ થઈ ગયા પછી કંઈ ન વળે! એને શો અર્થ? શું એ, કે આપણે જીવતા છીએ તે પછી એ જીવનશકિતને ઉપગ પાપમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org