________________
કમીશન ખાતે
૨૫૯ - શુ આ? ડું કમીશન ખાતે રાખવું પડે. અહીં શરીરે રેગ આયે, તે ગભરાવાનું કામ નહિ, મનને મનાવી લેવાનું કે, “એક બાજુ વ્યાધિ આવી છે, પરંતુ બીજી બાજુ ઉત્તમ માનવભવ છે, ધર્મ મળે છે, માંદુ છતાં મગજ પાગલ નથી થયું, સારી ભાવનાએ તથા નવકારસ્મરણ વગેરે કરી શકું છું.
વળી આ શરીરે ઘણું કામ પણ આપ્યું છે અને હજી પણ આપશે, આટલી પીડાને તે કમીશન ખાતે રાખવાની. બીજી બાજુના મેટા વેપાર, મેટી મૂડી જતાં આટલી તકલીફ ઘસારે એ કમીશન ખાતે.”
ખેલે, આ કમીશન ખાતુ ખેલે, પછી જુઓ કે મનને કેટલી બધી રાહત, સમાધિ ને સ્વસ્થતા રહે છે! આ તો કાંક તકલીફ આવી, અગવડ પડી, અપમાન-અપજશ આવ્યા એટલે જાણે સમજી લે છે કે “હુંટાયા !' કમીશન દેવું પડે એને લુંટાવાણુ યે સારે વેપારી કહે છે? મૂરખ કહે એ જુદી વાત છે, બાકી કમાણુનાં સાધનમાં એટલા ઘસારાને એક સાધન સમજે છે. એ જ રીતે અહી પણ સમજી રાખવાનું કે આ જીવનમાં આવતી તકલીફ-અગવડ, એ ઘસારે, લુટવા બરાબર નહિ, પણ નિજરનું સાધન છે, કમીશન ખાતે છે.
કમ બીજી કમાઈ કરાવી આપવામાં નિમિત્ત બને છે, તો હવે તકલીફ વેઠી થવું એનુ ચુકવવું પડે એ તે કમીશન ખાતે ગણાય.
આર્તધ્યાન (ચાલુ)
પ્ર. મુશ્કેલી એ છે કે જ્યાં કાંઈ તકલીફ થઈ, રેગ આજે કે ઝટ ગભરાઈ જવાય છે, આકુળ વ્યાકુળ થવાય છે એનું શું થાય ?
ઉ. એનું કારણ છે કે બીજુ” સારૂં ભૂલી જાઓ છે. રેગ આ , પીડા ઉપડી, શરીર માંદુ પડયું, પરંતુ ગભરાતા પહેલા એ તે જુએ કે શરીરે સાજા રહીને આજ સુધીમાં કેટલું કામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org