Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 388
________________ મસ્યની કદર્થના ૩૭૯ મસ્યનાં ચામડાં છેલવામાં આવે છે મુનિ કહી રહ્યા છે, પાછલું અંગ કપાઈ જવા છતાં હુ હજી જીવતો છું, હવે મને મસાલેદાર બનાવીને મારા પુત્ર અને પત્નીને ખાવે છે, તેથી જેમ કેરી ઉપરનાં છબકાં છેલી નાખે તેમ છરી લઈને મારાં ચામડીનાં છાલકાં ઉખેડાવા માંડ્યાં ! મનુષ્યપણે ચામડીનું એક ટીસ્ય ઉખડે તે અરર થઈ રાડ પડે છે, અહી છેતરાંના છેતરાં ઉખેડાઈ રહ્યાં છે! છરર છરર છેલાવાની એ ઘેર પીડા સહી જાય એવી નહોતી, પણ ક્યાં જાઉં હું? કેણું બચાવે? ભલે છોલે પણ ઉપર પંખે નાખનારે ય કોણ છે? દેવગુરુનાં સંરક્ષણ મળી શકે એવા માનવભવમાં જે એ લેવાં ખપતાં નથી, તે પછીના હલકા ભવોમાં કોઈ જ સંરક્ષક મળે જ શાના ? છોલેલા મસ્ટ પર લૂણ-તીખાં “હે ભાગ્યવાન ! ચામડી ઉઝરડાઈ જવાથી અગન અગન તે ઊઠી જ હતી એમાં હવે નવી વિધિ આવી છેકેલા મારા શરીર ઉપર મરચા જેવો વીણ સુઠ, મરી, પીપર-ત્રિકટુનો મસાલો ભભરાવવામાં આવ્યો, અને એના ઉપર લુણ હીંગ-હળદરનું પાણી છાંટવામાં આવ્યું હશે તે જે અતિ ભયંકર બળતરા સળગી ઊઠી એનું શું વર્ણન થાય?” અહી શરીર પરની એક નાની ચાંદી ઉપર જે સહેજ મી ડું મરચુ અડી જાય તેય હાય ઉઠે છે, તે છેલલા સમસ્ત શરીર પર એ તીખા તમતમતા અને ખારા મસાલા ભભરાયા તેમાં પાછું પાણીના છટકાવથી છોલેલા શરીર સાથે ચિટકાયા, ત્યાં કેવીક બળતરાની આગે! બીજાને બાળીને ઠરવાનું ન મળે માણસને કોઈનાં કડવાં વચન સાંભળી હાય ઉઠે છે, પછી એની સામે ધમ પછાડા કરવાનું કરે છે, અથવા બીજાને મર્મવેધી કડવાં વેણ સંભળાવી કે તિરસ્કાર કરી આશ કે ખણુજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394