Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 386
________________ ધર્મલેશ્યા અને પાપલેશ્યા ૩૭૭ મેલી લેશ્યાના દાખલા પાપલેશ્યાથી બચવા ઘણું ઘણું જાગૃતિ અને પુરુષાર્થ જોઈશે. બીજાનું ભલુ કરવાનો અવસર આવી ઉભે છે ત્યાં એની પ્રત્યે આંખ મિંચામણું કરી સ્વાર્થ સાધવાની લગનીની પાછળ લેખ્યા બગડેલી હોય છે. એમ, જાતની ભૂલ જોવાને મેક છે, ત્યાં એ કાંઈ નહિ, અને સામાની ભૂલ જેવા ઠપકારવાની વૃત્તિ થાય એ બગડેલી લેધ્યાનું કાર્ય છે. એવી રીતે જાતની ભૂલો છપાવવાને અને સારા દેખાવાને પ્રયત્ન પણ બગડેલી લેખ્યામાંથી જન્મે છે. જાતના ગુણ ગાવાને અને જાતની બડાઈ હાંકવાને બંધ પણ મેલી લેખ્યાને લીધે થાય છે. સાથેના માણસો કરતાં જાતે ઓછી મહેનત કરવી પડે કે કામ ઓછું કરવું પડે તે સારૂં, એ વિચાર અને વતન મલિન લેખ્યા કરાવે છે. જગતના કમપીડિત છવો દયાપાત્ર છે એની કરુણ દિલમાં ઉભાવી જોઈએ, એના બદલે આપણા સ્વાર્થની આડે કે આ અથવા આપણને પ્રતિકૂળ યા અણગમતુ વર્યો કે એના પર છેષ ઉભરાય, એ મેલી લેખ્યાનું કાર્ય છે. મસ્યને જાતિસ્મરણ જ્ઞાન થવાથી જાત અનુભવ જેવા મળે, આટલું અનુભવસિદ્ધ જ્ઞાન થવા છતાં પાપમાંથી પાછા ફરવાનું નથી બનતું એનું કારણ એ છે કે પહેલા સુરેન્દ્રદત્તના ભવમાં પાપલેખ્યા, અશુભ લેગ્યા, બગડેલી લેખ્યાને પાયો નાખ્યો છે, એણે જીવને મજબૂત પકડી રાખે છે. મેલી લેખ્યાની પકડ એવી છે કે જે આપણે મન મજબૂત કરી એને દબાવવા તૈયાર નથી, અને એને પલ્ટીને સારી લેખ્યા બનાવવા ચીવટવાળા નથી, તે એ કાંઈ આપમેળે ખસે એવી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394