Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 390
________________ મસ્યની કદર્શને ૩૮૧ ધર્મધ્યાન અળખામણું કરે છે? યશોધર મુનિના ચરિત્રને અસંભવિત સમજતા નહિ આજે ય જીવો પર આવી ઘેર પીડાએ વરસી રહી છે. અહી આશ્ચર્ય આ છે કે પૂર્વના દુઃખદ ભવેની પરંપરા હૂબહુ યાદ આવી છતાં ધમયાન સૂઝતુ નથી. ક્યાંથી મૂકે? માનવજીવનમાં એની તક હતી તે અંતકાળે વેડફી નાખી, એટલે હવે જાણે ધર્મયાન કહે છે કે તારે મારે ખપ નહોતે તે હવે મારે તારે શું ખ૫? ઉપ્રેક્ષા છે આ, ધર્મયાન બેલતું નથી. પરંતુ પરિસ્થિતિ એ થાય છે કે જે ધમયાન અળખામણું કર્યું, ને પો૫ધ્યાન વહાલું કરી અંતરમાં વસાવી એને ધકેલી મૂક્યુ તે હવે ભલે સુધી એ આવવા તૈયાર નથી. શી ફિકર? ? માછલાને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે પૂર્વભવના સંબંધી કરા માટે વિચારે છે કે “અરે! આ મારે પુત્ર અને કદથી ને ખાશે!” પરંતુ આ ભવમાં જ બને છે ને સગાવહાલાં કઈ આપણું પીડામાં નિમિત્ત થતા હોય ત્યારે મન આહદેહટ્ટ ચિંતામાં પડે છે? ત્યાં એ વિચાર નથી કે “શા સારૂ આહટ્ટદેહરુ વિચારણ? મારા કર્મ જ જયાં બળવાન છે, અને આહટ્ટદેહટ્ટ વિચાયુ જયાં ફેગટ છે, ત્યાં શા માટે એ જોઈએ? “હે ! મે એને ઉછેર્યો એના પર પ્રેમ રાખ્યું અને હવે એ આમ કરે ?' આવું આવું વિચારવાથી શું વળવાનું? ખરી રીતે અહી ધર્મદયાન અને શુભભાવનાને તક છે કે, “ફિકર નહીં, માાં તેવા પૂર્વકર્મg' જ આ ફળ છે, બીજા તે નિમિત્તમાત્ર છે. નહિતર મારાં દુબળાં કર્મ વિના આ વહાલાંની બુદ્ધિ કેમ કરી જાય? માટે ચાલવા દે, એ ભેગવીને કર્મ એાછાં થઈ રહ્યાં છે શી ફિકર?” શાસનના ઉપકારની કદર છે? ધર્મધ્યાનની તે બલિહારી છે. એ ક્ષણવાર પણ જે જગાડી આપે એને કેટલે ઉપકાર? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394