________________
અજ્ઞાન અને કર્મની વિટંબણું
૩૭. મેહની ભ્રમણામાં અને ખેતી ગણત્રીમાં બહુ તણાયે, હવે નથી ભૂલવું, નથી તણાવું,
સારૂં શ્રવણ કરી કરીને અને વાતનું યથાર્થ દર્શન કરતે રહીને એ ભૂલ અને ભ્રમણ ફગાવી દેવી છે, ધર્મલેશ્યાને હવામાં ઝળહળતી કરવી છે.”
આમ ચેંટ લગાડીને એના માટે પ્રયત્નશીલ રહે તે એ થવું કઠિન નથી.
સાંભળીને કપડા ખ ખેરી ન જવાય બાકી જાણકારી મેળવ્યું જાઓ અને આવું કાંઈ ન કરે તે ઊંચા નહિ જવાય. સુરેન્દ્રદત્તના જીવ મસ્યને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભોની જાણકારી મળી પણ ઉપયોગ થયો? જાત અનુભવ છે છતાં ય પાપલેશ્યા છેડવી નથી, અને ધર્મલેશ્યા જગવવી નથી. તો મહાપુરુષનાં ચરિત્ર સાંભળતાં એમના અનુભવ જાણવા મળ્યા પછી ક્યાં વાત રહી સાંભળ્યું, અદ્ભુત ચરિત્ર સાંભળ્યું, પણ પછી કપડાં ખંખેરી ચાલતા થવાની વાત હોય તે જીવનમાંથી પાપ ક્યાં છટવાના? ધર્મ અધિકાધિક ક્યાંથી પ્રવેશવાને ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org