Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 368
________________ ૩૫૯ સુસુમારનું મોત મત્સ્યની ફક્સામણ જાતનું જાતને પિંડદાન ગુણધર મને આવડે મેટો જોઈ હરખમાં ઉપડાવી નયનાવલી પાસે લઈ આવે છે, અને કહે છે, “મા ! આજે તો આ મેટા રહિતમસ્ય ભેટ આપે છે. તે પિતાજી અને દાદીને પિંડદાન કરીએ.” કોનાથી કેને પિંડદાન? પિતાના પિંડમાંથી પિતાને પિંડદાન !” “નયમાવલી કહે છે, “ જરૂર પૂજ્યને પિંડદાન તો કરવું જ જોઈએ. તારી ભક્તિ સારી છે.” મચ્છને જાતિસ્મરણ “અહી આ વાતચીત સાંભળતાં અને પૂર્વે બહુ વહાલી કરેલી પત્ની નયનાવલીને જતાં મને ઉહાપોહ થયે. ક્યાં જવું આ? આ? એમ ચિતવતાં મને પાછું પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. “અરે ! આ શું? આ તે મારા પુત્ર અને આ મારી પત્ની !...” આશ્ચર્ય થયું. બધું યાદ આવ્યું ખરું, પણ સુરેદ્રદત્તના ભવે કરેલી ભૂલ અને સેવેલાં પાપ અને પાપબુદ્ધિને પશ્ચાત્તાપ કયાં છે ? ધર્મની હવે માયા કયાં છે? હજી પણ કારમી વેદનાઓ કાન કાન સાંભળવા મળે છે, છતાં ધર્મબુદ્ધિ કયાં જાગે છે ? આપણું ભયંકર સાહસ પાપબુદ્ધિને પશ્ચાત્તાપ, ધર્મની મમ્યા અને ધર્મબુદ્ધિ કેળવવાની મળેલી અણમેલ તક ગુમાવી, ઉલ્ક પાપને રસ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394