Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 371
________________ ૩૬૨ શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર ધારી વછૂટી ગઈ “અરરર! આ હવે કઈ કર્થના આવવાની? સુસુમારના પેટમાં પધરાઈ ગયે હેત તો તો કાંક ઓછી પીડામરત, ત્યારે અહી? કપાવાનું! છેલાવાનુ ! ઉકળતા તેલમાં તળવાનું ! ” અહીં કે મારે બેલી? નિરાધાર દીનહીનપણે સાંભળી રહ્યો છું.” કેવું વિચિત્ર? રાજા ગુણધરને ખબર નથી કે, “ભક્તિ પિતાની કરવી છે, ને એ માટે ભેગ પિતાનો જ લઈ રહ્યો છે ! ટેસ સારા કરવા છે અને તે પિતાના શરીર પર! ” કેટલું વાહિયાત ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394