________________
૩૬૨
શ્રી સમરાદિત્ય , યશધરમુનિ ચરિત્ર ધારી વછૂટી ગઈ “અરરર! આ હવે કઈ કર્થના આવવાની? સુસુમારના પેટમાં પધરાઈ ગયે હેત તો તો કાંક ઓછી પીડામરત, ત્યારે અહી? કપાવાનું! છેલાવાનુ ! ઉકળતા તેલમાં તળવાનું ! ” અહીં કે મારે બેલી? નિરાધાર દીનહીનપણે સાંભળી રહ્યો છું.”
કેવું વિચિત્ર? રાજા ગુણધરને ખબર નથી કે, “ભક્તિ પિતાની કરવી છે, ને એ માટે ભેગ પિતાનો જ લઈ રહ્યો છે ! ટેસ સારા કરવા છે અને તે પિતાના શરીર પર! ” કેટલું વાહિયાત !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org