________________
અજ્ઞાન અને કર્મની વિટંબણા
અજ્ઞાન દશા શું કામ કરે છે? અને કર્મની વિટંબણા કેવી ભયંકર હોય છે ?
આ બે વાત જે દયાનમાં રહે અને એના પર અવરજવર ચિંતન-મનન કરતા રહેવાય આત્માને સારી જાગૃતિ રહે છે. આહીઃ “આપણે આ જાણીએ છીએ એમાં નવું શું ચિતવવાનું હતું?' એવું મનમાં લાવતા નહિ, કેમકે એમ તે જાણકારી હોવા છતાં કેટલીય વાર આત્મા જાગૃતિને બદલે બેભાન દશા અનુભવતા હેય છે એ હકીકત છે. બેભાન દશા એ રીતે કે અજ્ઞાનદશા ઓછી યે જવા દિન પ્રતિદિન જ્ઞાન વધારવાની મહેનત નથી, તેમજ અજ્ઞાનદશાના વાણી-વિચાર-૧ર્તાવો ઉપર ખેદ નથી, સતા૫ નથી, કા૫ નથી, એવું કર્મવિડબિત જીવે ઉપર કેટલીય વાર પ, તિરસ્કાર, નિંદા, બેટી ચિંતા, પંચાતી વગેરે એછા નથી થતા આવતા. ત્યારે પૂછે આ બધું કેમ બને?
ઉત્તર એ છે કે, “અજ્ઞાન શુ કામ કરે છે.” અને “કમ કેવી વિટંબણું સજે છે. આ બે વાત પર ખૂબ હૃદયસ્પર્શી અને વારંવાર ચિંતન-મનન કરે, તો પેલું ઓછું થતું આવે.
વારંવાર ચિતન એ રીતે કે જીવનમાં વિવિધ પ્રસંગે નજર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org