________________
૩૪૮
મસ્યઃ ભવમાત્રથી બક્ષીસ
એકાન્ત સંસાર-રાગ, ઘરેકની કઈ પરવા નહિ, અત્યત કઠેરતા,
જ્યાં-ત્યાં દુશ્મનભાવ, સારૂં કેઈનું ય સહન ન થાય એવી અસૂયા,
જાતને કઈ વિચાર નહિ અને જગતના દોષ શેધતાં ફરવું, ચિતવતા-ગાતાં ફરવું,
આવી આવી અપવિત્રતાએ એ મૌલિક અપવિત્રતાઓ છે. એને પહેલાં હટાવવી જોઈશે. તો જ ધર્મના વિવિધ અગેની આરાધનાને પુરુષાર્થ લેખે લાગશે, પુરુષાર્થ કાળને સફળ કર્યો ગણાશે.
હવે વિચાર કરો કે આ બધું કરવા માટે કેટલો બધે ઊંચે પુરુષાર્થ કાળ મળે છે ! તે શું જીવનની ક્ષણે ક્ષણ માટે સવધાન રહે છે ખરા કે, “મારી ઘેરી એક પણ ક્ષણ ધમની આરાધના વિહેણી ન જાય? કમમાં કમ માનસિક આરાધના તો ચાલુ જ રાખું?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org