SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ મસ્યઃ ભવમાત્રથી બક્ષીસ એકાન્ત સંસાર-રાગ, ઘરેકની કઈ પરવા નહિ, અત્યત કઠેરતા, જ્યાં-ત્યાં દુશ્મનભાવ, સારૂં કેઈનું ય સહન ન થાય એવી અસૂયા, જાતને કઈ વિચાર નહિ અને જગતના દોષ શેધતાં ફરવું, ચિતવતા-ગાતાં ફરવું, આવી આવી અપવિત્રતાએ એ મૌલિક અપવિત્રતાઓ છે. એને પહેલાં હટાવવી જોઈશે. તો જ ધર્મના વિવિધ અગેની આરાધનાને પુરુષાર્થ લેખે લાગશે, પુરુષાર્થ કાળને સફળ કર્યો ગણાશે. હવે વિચાર કરો કે આ બધું કરવા માટે કેટલો બધે ઊંચે પુરુષાર્થ કાળ મળે છે ! તે શું જીવનની ક્ષણે ક્ષણ માટે સવધાન રહે છે ખરા કે, “મારી ઘેરી એક પણ ક્ષણ ધમની આરાધના વિહેણી ન જાય? કમમાં કમ માનસિક આરાધના તો ચાલુ જ રાખું?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy