________________
મસ્ય અને સુસુમાર
યશોધર મહાત્મા પિતાના ચરિત્રમાં એ કહી રહ્યા છે કે, હુ સરોવરમાં રોહિત મત્સ્ય તરીકે અને માતા સુસુમા૨ જળચર જીવ તરીકે ઉત્પન્ન થયેલા છીએ. એમાં મને સુ સુ મારે પકડચો છે. એના મોઢામાં ચવાઈ-ગળાઈ જવાની સ્થિતિમાં મૂકાઈ ગયે છું. પણ એને બીજે શિકાર મળવાથી મને છૂટવાનું મળે છે ! એટલે? બીજાને પાપને ઉદય જગીને મારું પુણ્ય ઉદયમાં આવે છે ! જુએ સુખની કેવી વિચિત્રતા છે !
જે પુણ્ય એ સુખ ઊભું થાય છે, એ પુણ્યને ઉદય જો બીજાના પા પદયની ઉપર બીજાને દુઃખમાં ઘસડવા ઉપર પ્રગટ થતું હોય તે એ સુખ ગોઝારું કે બીજું કાંઈ ?
એવા સુખ ઉપર રાચવાનું? મસ્ત બનવાનું? અને એની ઘેલછામાં તરણતારણ અનંત ઉપકારકારી દેવ-ગુરુ-ધર્મની સેવા ગુમાવવાની?”
મુનિ કહે છે, “સરોવરમાં રાજની દાસીએ નહાવા માટે ઝંપલાવ્યું. ત્યાં સુસુમારને જાણે મે શિકાર મળે, તે એણે મને છેડીને દાસીને પગ મૅમાં પકડો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org