________________
મસ્ય અને સુસુમાર
૩૫1.
એક મેઢે એને ક્યાંથી પકડી શકે? પણ માણસની પાસે તો હાથ છે, તેથી એક મે માં અને બે હાથમાં બે, એમ સાથે પકડી શકે ને? પુણયે હાથ મળ્યા એને ઉપયોગ વધુ પા૫માં?
વિચારે, જે કાંઈ પુણાઈ મળી છે, તે વધુ પાપ કરવા માટે ? કે પાપથી બચી ધમી કરવા માટે ?
માનવનું એવું મળ્યું છે માટે જ નિંદા કરાય છે ને? ગેલાં જૂઠાં બેલાય છે ને? બીજાને પાપની સલાહ આ કરાય છે ને?
માનવ-મન મળ્યું છે માટે જ એમાં ગર્વ-ગુસ્સાના કેફ છે ? દંભ-તૃણના વિચારે ચાલે છે ને ?
માનવનાં પુણ્ય છે તેથી જ સાધમના તિરસ્કાર, હાલતાં -ચાલતાં તુચ્છકાર, ઈર્ષ્યા-અસૂયા, વિષના વિકાસ વગેરે સારી રીતે કરાય છે ને?
શું કરવાની એવી પુણ્યા? પુણ્યાને સદુપયેગ તો સાર વર્તાવ ને સારાં કામ કરવામાં કરી લેવો જોઈએ. પાપ ઘટાડવામાં પાપથી બચી જવામાં કર જોઈએ. સુંસુમાર પાસે આ પુયાઈ નથી, એટલે એણે મત્સ્યને છેડી દાસીને પકડી બેને પકડવાના પાપથી બચ્ચે.
દાસી ય શુ સમજીને આવી હશે? ઘરેથી નિકળતાં તે ઠેઠ અહી પાણીમાં પડતાં સુધી માં એને કપના હશે કે આવું થશે? પાપના ઉદય ક્યારે કેવા જાગે એને કઈ પત્તો નથી, ત્યાં ફાં રાખે શું વળે? દાસી પકડાણ એવી એણે રાડો પાડવા માંડી, “અરે ! મને મગરે પડી છે, પડી છે! છેડા, છેડા !” ચીસે સાંભળીને સાથેના લેકે દેડી આવ્યા, દાસીને મજબૂત પકડી રાખી જેથી મગર ગળી ન જાય, કે ઊંડા પાણી માં તાણી ન જાય. આ બધા કેલાહલ સાંભળીને ત્યાં રહેલા મસ્ય-બંધકે આવ્યા. લેશિયાર! શેમાં? આવા મેટા મગરમચ્છને બાંધી લેવામાં ! એમનું કામ શરૂ થયું; પણ પેલે સંસુમાર એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org