________________
ઉપર
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર
ભાન વિનાને છે.
બિલાડી દૂધ જુએ છે, દડે નહિ વિષયને લાલચુડે જીવ વિષયમાં સુખદેખે છે, પણ કર્મની પકડ નહિ; કેમકે સુખની લંપટતા છે.
. પછી આવા માનવના ળિયે ય ભરપૂર કમબંધનથી બંધાયે જાય છે ! અરે, છેવટે મૃત્યુ આવીને ઊભું રહે ત્યાં સુધી ચ વિષયસુખની લાલચ મૂકવી નથી ! મધલાળ ટપક્યા જ કરે છે, અને કર્મને કઈ ભય નથી ! કેટલી મૂઢ દશા !
સુસુમાર એવો મૂઢ બની દાસીને પગ છેડત નથી, પણ અંતે માછીમારોએ એને છેડાવી, સુંસુમારને પકડો. એના પર ગુસ્સે ઘણે આવ્યું છે, એટલે એને શસ્ત્ર ભૂકી ભૂકીને ભયંકર ત્રાસ-વેદના પમાડી રહ્યા છે. ભાલા ભેકે, બરછી કે, ચામડી ઉઝરડે, માંસના લબસા કાપે, કેવી પીડા ! પા૫ ભારે એટલે મેત જલદી આવે નહિ, ને વેદનાને પાર નહિ ! બહુ રીબામણે મર્યો.
જીવનને અંત, વાસનાને નહિ! કેણ છે આ સુંસુમાર? માતા યશોધરાને છવ, દિકરાને કહેનારી કે, “હશે ભાઈ! જીવને ન મરાતે હોય, પણ અપમંગળ દૂર કરવા દેવીને જીવન ભેગ આપવો પડે. કંઈ નહિ તો છેવટે લોટને કૂકડે માર.” પાસે રહીને આગ્રહ કરીને પિતાની શરમમાં તાણું લેટને ફકડો મરાવનારી અને ખવરાવનારી માએ સાર શું કાઢયો ? કૂતરા અને અજગર તરીકે કુઅવતારે કુમેત પાગ્યા પછી પણ છૂટકારે નથી, તે અહી સુસુમાર તરીકે બૂરા હાલે રીબાઈ રીબાઇને મરવાનું આવું. આવાં મરણ તો કાચાનાં થયાં.
પરંતુ કુવાસનાનું મોત કયાં છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org