________________
મસ્ય અને સુંસુમાર
૩૫૩
પાપ ધાલવા સહેલાં પણ એનાં નિકાલ કરવાં અતિ અતિ મુશ્કેલ છે!
પાપને બેવડો માર ખાવ પડે છે. એક માર, જાલિમ દુઃખ-વેદના–રીબામણને,
બીજે માર, એ પાપોની કુવાસનાના વેગે ફેર નવાં નવાં ઘેરા પાપ કરી કરી ભાવી દુઃખની ભઠ્ઠીઓ પટાવવાને !
માતા યશોધરાના જીવનમાં આ જોવા મળે છે. જગતમાં આજે કેટલાય ની ભારે પા૫ભરી અને દુઃખમય દુર્દશા પુત્યક્ષ જોવા-સાંભળવા મળે છે, શું આ એકાએક ઊભી થઈ ગઈ છે? ના, ના, તે તે બધાને કેમ એમ ન હૈય? કહો, સમર્થ કારણે મળ્યા વિના જ અકસ્માત કાર્ય ટપકી પડે એવું બનતું નથી. પ્રત્યક્ષ નહિ તે અતીન્દ્રિય કારણે પણ કારણ ઉપર જ કાર્યનું મંડાણ થાય. હવે જે એવા લેશભર્યા ફળ નથી જોઈતાં તે એનાં કારણે દૂર કરવાનો મુખ્ય શ્રમ અને ચીવટ જઈએ.
ભારે દુર્દશાનું કારણ પૂર્વનાં સાનુબંધ પાપ છે.
તો એ પાપનાં અનુબંધ તોડવાની ખરી મહેનત જોઈએ. પાપનાં અનુબંધ પડેલા એટલે એમાં કશું ખોટું કે અજુગતઃ નહિ લાગેલુ, ભડક નહિ થયેલી, ઉર્દુ નિર્ભયપણે મસ્તીથી સેવેલું.
હવે આ અનુબંધને તેડવા માટે શું કરવાનું ? જન્મ-જન્માંતરના પાપાનુબંધ તેડવા—
ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ “ધર્મપરીક્ષા” નામના શાસ્ત્રમાં કહે છે, · कम्मं बन्धइ पावं, जो खल अणुवर यतिब्वपरिणमा ।
સુહાગુવાર, બાલારિક તર ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org