________________
૩૫૪
શ્રી સમરાદિત્ય • યશ ધરમુનિ ચરિત્ર –જે આત્મા તીવ કર પરિણામમાંથી પાછા હટતા નથી, તે અશુભ સાનુબંધ કમ બાંધે છે અને એ અશુભ અgબંધના લીધે તે અનંત સંસાર ઉપજે છે.
ત્યારે પ્રશ્ન થાય કે આવી રીતે તો કેટલાંય કમ બાંધ્યા હોય, તે પછી ફળ અનંત સંસારમાંથી છૂટકારે કેવી રીતે?
કયા અનુબંધ તટે, કયા નહિ? ઉપાધ્યાયજી મહારાજ એને ખુલાસે આપતાં કહે છે કે ગાથામાં “અનુપરતતીવ પરિણામ–તીવ કઠોર પરિણામથી પાછા નહિ હટનારો” કહ્યું છે એ સૂચવે છે કે જે એ પાછે હટી જાય તે બચાવ મળે છે. માટે જ જાણતાં કે અજાણતાં ઉલ્સ ભાષણ જેવાં પણ પાપ કરનાર જે આજ જન્મમાં કે જન્માક્તરે એની ગુરુ આગળ આલેચ, ગર્લો કરી દંડ-પ્રાયશ્ચિત લઇને પાપથી પાછા વળી જાય તે એ દુષ્કૃત્યના વેગે ઊભા થયેલા પાપાનુબધુને નાશ થઈ જાય છે અને તેથી અનંત સંસારિપણું નથી થતું. એટલું વિશેષ છે કે દુકૃત્યથી જે એવું નિરુપક્રમ કર્મ બાંધ્યું હોય કે એની અસર અનંત ભવ સુધી પરંપરાએ ભગવાઈને જ સંપૂર્ણ ઘસાઈ જવાની હોય, તો એ અંત ન પામે ત્યાં સુધી પ્રાયશ્ચિત્તની પ્રતિ જ નથી થતી. કેમકે આ સાનુબંધ પાપ બાંધતાં ચિત્તના અધ્યવસાય જ એવા ગાઢ ઘડી દીધા હોય છે કે જે પ્રાયશ્ચિત્ત જગી હદયશુદ્ધિ જ જાગવા દેતા નથી.
પરંતુ બાંધેલું કર્મ જે ચેકસ ઉપકમ-ગ્ય હોય અર્થાત પાપની સાચી નિંદા-પશ્ચાત્તાપ-આલોચના વગેરેની વિશુદ્ધ ભાવનાથી પાપકમને ધક્કો લાગે એવું એ હૈય, તે આ જન્મ કે જમાતરે અનુબંધ તોડનારી પ્રાયશ્ચિત પ્રાપ્તિ થઈ શકે છે.
ધર્મપરીક્ષા ગ્રંથમાં આ પ્રમાણે વિવેચન કરેલુ છે. આના ઉપરથી એ ફલિત થાય છે કે પૂર્વ જન્મનાં પણ પાપનાં પ્રાયત્તિ અહી થઈ શકે છે. તેથી એમ ન વિચારતા કે, “તે પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org