________________
३४८
શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર ૦ આવકના બાર વત, ૦ શ્રાવકના દિનકૃત્ય-પર્ધકૃત્ય વાર્ષિક કૃત્ય, જીવન-કૃત્ય વગેરે
અનુષ્ઠાને અને આચારે, ૦ શ્રાવકની ૧૧ પડિમા, ૦ વિવિધ નિયમે, ૦ સાધુજીવનની લાયકાત માટેના ગુણ, ૦ મહાવત ને ક્ષમદિધર્મ,
જ્ઞાનાચારાદિ પંચાચાર, સાધુ સામાચારી, સાધુર્તવ્ય,
ઈત્યાદિ ઈત્યાદિ. પરંતુ આ બધું કરવાની ભૂમિકામાં શું જોઈએ?
આરાધનાની ભૂમિકામાં શું શું? મૂળમાં હૃદયમાંથી મૌલિક અપવિત્રતા દૂર કરાય, દૂર કરવા મથાય ત્યારે આરાધનાને જગા મળે. મૂળભૂત પવિત્રતા લવાય, લાવવા પ્રયત્નશીલ રહેવાય તે એ બને. તે એ જુઓ.
મૌલિક અપવિત્રતાઓ કઈ કઈ છે? આવી બધી –
પાપમાં નિડરતા, પાપની કોઈ સુગ-ઘણ-ભય નહિ, એમ. અત્યન્ત સ્વાર્થાલ્પતા, કૃતનતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org