________________
મ: ભવમાત્રથી બક્ષીસ
૩૪૭
મનના પાક નિર્ધાર થવા જોઈએ કે, “મારે ક્ષણ ક્ષણ આરાધનાને કિંમતી પુરુષાર્થ કાળ પસાર થઈ રહ્યો છે. એ જ વેડફી નાખ્યો અને દુનિયાની બીજી આંશિયારી ગમે તેવી બજાવી, યા ગમે તેટલાં દુન્યવી સંતાપ કર્યો કે બેટા આત્મિક સંતાપ
ર્યા, પણ સરવાળે શું ઉતરવાનું? પુરુષાર્થને અણુમેલ કળ તે ગુમાવ્યો જ ને? આપણું મર્યા પછી દુનિયા લેશિયારી યાદ કરવાની છે? ને કરે તે ય આપણને શું? ત્યારે સંતાપનાં ય સારાં ઇનામ આપણને મળવાનાં છે? કશું ય નહિ, આ વિરાટ વિશ્વમાં ક્યાંય જવાબ આપવા પહોંચી જવાનું છે. અહીં પુરવાર્થ કાળને આરાધનામાં લેખે લગાડો હશે તેને જ ત્યાં સારે જવાબ મળવાનો છે.”
માટે ક્ષણે ક્ષણના પુરુષાર્થ કાળને લેખે લગાડવા, આધનાથી સફળ કરી લેવા, નિર્ધાર કરે અને પછી હૃદયની મૌલિક અપવિત્રતાઓ દૂર ફગાવે, દૂર કરવા ઉદ્યમ કરે, એટલુ ધ્યાનમાં રાખવાનું છે કે મૂળમાં આવશ્યક પવિત્રતા વિના આરાધનાના પુરુષાથ સફળ થશે નહિ.
આરાધનામાં શું શું? આરાધનાના પુરુષાર્થમાં આ આ કરવાનું –
મૈત્રી-કરુણાદિ ભાવ, ૦ પગની પૂર્વ સેવા રૂપે માતા-પિતા-વિદ્યાગુરુ-ધર્મગુરુનાં
અને દેવનાં પૂજન, આપત્તિમાં દીનતા નહિ વગેરે સદાચાર, તપ અને મુક્તિને અષ, - માર્ગાનુસારી જીવન રૂપે ન્યાયસંપન્ન વિભવ, પરોપમરાદિ, • ગદષ્ટિનો વિકાસ, ૦ સન્યકરને ૬૭ પ્રકારે વ્યવહાર, ૦ સમક્તિ અજવાળનારી અદભક્તિ આદિ કરણી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org